________________ બીજા કલશમાં કેવલ અંગારા નીકળ્યા, ત્રીજાનામાં હાડકાં ની કન્યાં, ને ચોથાનામાં છોતરાં નીકળ્યાં-૮૧ પરમાર્થ સમજયા વિના તેમણે ઘણું ઘણું લેકને પૂછયું પણ કોઇને. એ ભેદ સમજાય નહિ--૮૨ ત્યારે ચારે જણ ઉજજચિનીમાં ગયા ને વિક્રમાદિત્યની સભામાં વાત કહેવા ગયા-૮૩ હે સભાસદો, વિદ્વાનો, જ્ઞાનીએ, અમારી વાત સાંભળીને આ કુંભને નિર્ણય કરી આપે-૮૪ - તેમણે તથા શ્રીવિક્રમાદિત્યે વિચાર કરી કહ્યું કે ભાઈ ! અમે વૃદ્ધ ચણિતનું તાત્પર્ય સમજી શકતા નથી...૮૫ જે એક વૃધ્ધ જાણે છે તે વાત કરિ તણો જાણતા નથી, જે રાજાને પણ લાત મારે એ વૃધ્ધ છે તે પૂજ્ય છે–૮૬ વૃધ્ધને જે આમાં પરમાર્થ છે તે અમે સમજતા નથી, માટે તમે ઘેર જાઓ અને કઈ બીજાને પૂછો-૮૭ ત્યારે ચારે જણ પ્રતિષ્ઠાનપુરમાં આવ્યા પણ ત્યાં પણ કોઈથી નિર્ણય થયે નહિ-૮૮ ત્યારે પ્રતિષ્ઠાનપુરના રાજાએ ગામમાં ઢંઢેરે કરાવ્યું કે જે ઈ. આ નિર્ણય કરી આપશે તેને મારી વનવતી ૫વતી કન્યા આપીશ, મારૂં આ વચન મિથ્યા નથી-૮૯-૯૦ એ પુરમાં બે સ&િયાવાળા બ્રાહ્મણ હતા. તેમને અતિરૂપવતી તપ* રિવની વિધવા ભગિની હતી-૯૧ કે નાગપુત્ર સ્વર્ગમાં જ હતા તેણે તેને એકવાર વિવમ દીઠી તેથી તેને બહુ કામ થઈ આવ્ય-૯૨ ' એટલે યથેચ્છ કરવા સમર્થ એવા તેણે અદશ્ય રહી તેને ભેળવી . જેથી તેને ગર્ભ રહે, દૈવની ચેષ્ટા વિલક્ષણ છે–૯૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust