________________ 363 પિતાની આવી શિક્ષા સંભળીને તે ઉત્તમ પુત્રોએ હાથ જોડી વિનતિ કરવા માંડી–૫૬ હે પિતા ! તમે જે કહ્યું કે અમે કરીશું, એ અમારું કહેવું કંજરેખા જેવું છે. અમે તેને જ વળગી રહીશું-૫૭ એમ સમજાવી, અન્ય કાર્ય પણ કરી, સદ્ધર્મકાર્ય કરતે કરતે ધનપતિ ગૃહસ્થાશ્રમથી વિરત થયે. 58 સુપાવને દાન આપી ને વિશેષે સ્વજનોને સંતોષી, તેણે શુદ્ધચિત્ત સમક્ષેત્રાદિ કાર્ય કર્યા-૫૮ - ઉત્તમ ગુરૂને બોલાવી તેમણે જે કહ્યા તે શુભભેદ પ્રમાણે આલેચનાદિપૂર્વક ધનને વ્યય કર્યો.૬૦ અતિચાર, વિશે ધન, ત્રચ્ચરણ, પાપક્ષમા, એટલાં ચાર કરી પાપકારણને તજ અને દુષ્કતને નિંદ-૬૧ . સુકૃતથકી આત્માને સંતોષ અને શુભભાવ ધારણ કરી વાસનાને તજ, પંચનમસ્કૃતિનું સ્મરણ કર અને અનંત સુખ પામ-૬૨. || શુભભાવનાથી સર્વનું ઉત્તમ ક્ષમણ કરીને તથા અનશન ગ્રહણ કરીને તે વાણુઓ પરલોકમાં ગયે-૬૩ - તેના શેકા પુત્રોએ પિતાના પિતાનું ઉત્તરકાર્ય બહુ દ્રવ્યને વ્યય કરીને કહ્યું- 64 . . વળી ભક્તિવડે કરીને સાધમ્યદિવાત્સલ્ય પણ કર્યું, અને ચૈત્ય પુરતક સંવાદિને વિષે યથાશક્તિ ધન વાવ્યું-૬૫ . . પછી સર્વે ભેગા રહી ઘરકાર્ય કરવા લાગ્યા, પણ ધીમે ધીમે તેમની પ્રિયાને વૈવનને ગર્વ થવા માંડ-૬૬ , તેમણે રાતદિવસ પરસ્પરમાં કલહ કરવા માંડેને એક કહે હું મહેટી અને બીજી કહે હું મહેણી- 67 જયેષ્ઠ પત્નીનું જયેષ્ઠ પત્નીપણું ગયું, દીઅરની પત્નીઓનું * દેરાણીપણું પણ ગયું-૬૮ . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust