________________ 361 - કર કંપાવઈ સિર ધુણઈએ નર કાંઈ કહેઈ - જમ્મ હકકારઈજિપુરી એ નક્કાર કરેઈ-૩૧ ભાઉ ગુરૂ ગુણ થેરડા ભુહિ ઉગાડા ભમંતિ હારતું જુવણ ૨યણે તે ફિરિ ફિરિ જેયંતિ–૩૨ ગિયં રણ નિહાણે પાસિણું જુવણેયું જ તેણ તેણું મીય થેરાણું ગત્તા ગલેસુ દીસંતિ-૩૩ આટલી સામગ્રી છતાં તેં સુકૃત કર્યું નહિ એમ કહીને યમ વૃદ્ધના વનમાંથી દાંત પાડી નાખે છે–૩૪ ધનપતિ ગાભિભૂત થઈ ગયે, અને ઘણું ઘણું ઓ પચારથી પણ એને રોગ શો નહિ-૩૫ | સર્વશાસ્ત્રના જાણનાર અને પવિત્ર તથા પિતૃભક્તિપૂર્ણ એવા પુત્રોએ મહેતા મહટા વૈદ્યોને બોલાવ્યા-૩૬ : વિદ્યાએ તપાસ કરીને કહ્યું કે આ તે ત્રિદેષને ઉપદ્રવ છે, ને તે પૂર્વકર્મના યોગે થયો છે એટલે ઔષધથી સાધ્ય નથી–૩૭ વાતજવર સાત રાત્રીમાં, પિત્તજવર દશ રાત્રીમાં, કફ જવર બાર રાત્રીમાં, પાકે છે–૩૮ બેથી થયે હોય તો બમણે સમય લે છે, ત્રણથી હોય તે ત્રણ ગણે, અને તેને ત્રણથી થયેલ છે તે કવચિત્ ભાગ્યયોગેજ મટે–૩૯ - શરિરીને કીજ જે વ્યાધિ થાય છે, ને જે ત્રિદેષજ કે ચિરકાલજ થાય છે, તે મટે છે, પણ ધનહીન પુરુષને ધનને ઉમા જવા પછી તેને જે મહા ઉપદ્રવ થાય છે તે ઉગ્ર રોગ કોઈ ઔષધને સાધ્ય થતો નથી–૪૦ ધન્ય એવા ધનપતિએ તે સમયે ગૃહકાર્યને વિચાર કર્યો કે મારે પવિત્ર અને પ્રાણથી પણ અધિક એવા ચાર પુત્ર છે–૪૧ તાત જીવંતુ જાઈમિહુઈ મર્યાદા ન કરે. તું જાઈ તે બેટડા ઉડિઉડિ હડિડ મારે-૪ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust