________________ 353 મિથ્યાદૃષ્ટિવાળાએ કહેલ હિંસાદિપ્રપૂર્ણ એવો જે ધર્મ તે તો ભવભ્રમણ કરાવનારે છે–૧૦ સરાગી પણ દેવ કહેવાય, અબ્રહ્યચારી પણ ગુરુ કહેવાય, કૃપાહીન પણ ધર્મ કહેવાય, તો આ જગતને નિશ્ચય નાશ થાય-૧૧ જીવનિકાયવત્સલ એ જિનક્ત ધર્મ જે સર્વધર્મના ચૂડામણિરૂપ પ્રકાસે છે તે વિજયી છે–૧૨ એક, ત્રણ, પાંચ, નવ, એમ જુદે જુદે પ્રકારે જ્ઞાનીઓએ તત્ત્વવ્યવસ્થા બતાવી છે-૧૩ સભ્યત્વ તો એક જ છે, તેનાં સડસટ ભેદ છે; અને દેવ ગુરુ અને ધર્મ એ ત્રણ પ્રકારનું તત્ત્વ છે–૧૪ દેવ, ધર્મ, માર્ગ, સાધુ, સાધર્મિક, એમ પાંચ પ્રકારનું તત્વ તત્ત્વા* ભિલાષીએ સજમવું–૧૫ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જર, બંધ, મેક્ષ, એ નવ તત્ત્વ જાણવાં-૧૬ - દસ દસ બાયાલીસા ખ્યાતીય હૃતિ બાયાલ સત્તાવન્ના બારસ ચઉનવ ભયા કમેણસિં–૧૭ આ નવ તત્ત્વના વિચારમાં, આ ભવસાગરને વિષે, મારા મનરૂપી મીન નિરંતર લીન હે-૧૮ * પંચાણુ વ્રત સભ્યત્વમૂલક છે; ત્રણ ગુણ અને ચાર શિક્ષાપદ. એ ગૃહસીને યોગ્ય છે–૧૯ પંચહિ ચુદ્ધ ત્રિહ વિમુક્કઉ બિહ ન જાણુઈ નામુ હીડઈદંડિ વજાવ, અહ્મ શ્રાવક નામુ-૨૦ એ બાર વ્રતનું યથાશક્તિ અનુપાલન માટે સદા છે એટલી જ મારી વાંછના છે–૨૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust