________________ 352 જાગ્યા પછી યેષિતંગને સતત્વ વિચાર કરે, અને તે પ્રસંગે સ્કૂલભદ્રાદિ સાધુની વૃત્તિ વિચારમાં આણવી-૮૭ એ પ્રકારે દિવસના આઠે પ્રહર મારે કર્મ કરવું કે જેથી મારો જન્મ સફલ થાય–૯૮ રાજ્ઞ, રાગાદિદોષરહિત, ત્રિલેકપૂજિત, યથાર્થવાદી, એવા જ દેવ શ્રીહંતપરમેશ્વર તેમનું ધ્યાન કરવું, તેમની ઉપાસના કરવી, એમને શરણે જવું, ને છત્ર હોય ત્યાં સુધી એમના શાસનમાં જ રહેવું–લ૯-૧૦૦ - જે સ્ત્રી, શસ્ત્ર, અક્ષસૂત્ર તથા રાગાદિથી કલંકિત છે, ને વિઝહાનું ગ્રહપરાયણ છે, તે દેવ મુક્તિ આપી શકતા નથી–૧ નાટય, હાસ્ય, સંગીત ઇત્યાદિ ઉપપ્લવગ્રસ્ત જે છે તે પ્રપન્ન પ્રાણુને શાંતપદે શી રીતે લેઈ જાય ? - ઉક્તપ્રકારના જે શ્રીજિનદેવ તે મુક્તિ અને સુખરૂપી ફલના આ પનાર છે; તેજ સંસારતાપવારકનું મારે ભભિવ ધ્યાન ધરવું–3 મહાવ્રતધર, ધીર, ભિક્ષા માત્રથી ઉપજીવિકા કરનારા, સામયિક, ધમપદેશ કરનારા, તે મારા ગુરુ છે–૪ - પરિગ્રહારંભનિમગ્ન જે છે તે અન્યને શી રીતે તારે પોતે જે ઇરિદ્રી છે તે અન્યને શી રીતે ઈશ્વર બનાવશે ! -5 - સર્વાભિલાષી, સર્વભેજી, સપરિગ્રહ, અબ્રહ્યચારી, મિથ્યપદેશ કરનારા, તે કદાપિ ગુરુ કહેવાય નહિ-૬ નિરીહ, નિરહંકાર, રાગદ્વેષવિવર્જિત, ષáિશગુણયુક્ત, એ જે ગુરુ તે સંસારથી તારે છે–૭ . દુર્ગતિમાં પડેલાં પ્રાણીને ધારણ કરનાર તે ધર્મ કહેવાય, તે સંયમાદિદશપ્રકારે શ્રી જિને બતાવેલો છે, તેથી જ મુક્તિ છે–૮ અપષય જે વચન તે અસંભાવ્ય હોય તે આક્તિમાત્રથી વાણીની પ્રમાણતા કેમ ન થાય ? -9 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust