________________ 351 એ મહાધર્મ સમ્યતત્ત્વ દયાન્વિત જે છે તે માટે રાજ્ય કરતાં લક્ષપૂર્વક પાલવે જોઈએ-૮૪ વ્યાઘ, કાક, બક, ઇત્યાદિનાં, મત્સ્ય, વરાહ, આદિ પાપીનાં, વ્યાધિ, જાલિક, સર્પ તેમનાં, અનેક કુલ છે–૮૫ તે સર્વ પ્રાણીની રક્ષા જિક્ત જે સદ્ધર્મ—-દયા, દાન, તપ, શમ તેને અનુસરીને કરવી-૮૬ . જિન એજ દેવ, કૃપા એ ધર્મ, સાધુ તે ગુરુ, અને શ્રાવ બંધુ, એવા ધર્મને જે મૂઢ છે તે જ વખાણે નહિ-૮૦ ચક્રવર્તી છતાં પણ જિનધર્મવિમુખ જે છે તે કશા કામને નથી, અને જિનધર્મમાં જે છે તે દાસ કે દરિદ્રી ગમે તે હે પણ ખરે છે–૮૮ સાવય કુલંમિ વરહડઉ નાણુ દંસણ સમિ મિછિ ત્રમ હિયમઈ મારાયા ચક્કવટ્ટી વિ-૮૯ બ્રાહ્ય મુહૂર્તે ઉઠી શ્રી ભગવાનનું ભજન કરવું, અને મારે શો ધર્મ છે, મારૂં શું કુલ છે, મારૂં શું વ્રત છે, તે સંભારવું-૯૦ શિચાદિ કરી, દેવાર્ચન કરી, યથાશક્તિ પ્રત્યાખ્યાન કરી, દેવગૃહમાં જવું–૯૧ ત્યાં પ્રવેશ કરી વિધિપૂર્વક પ્રદક્ષિણા કરી, જિનની પૂષ્પાદિથી અર્ચા કરી, ઉત્તમ સ્તુતિ કરવી–૯૨ પછી પ્રતિપત્તિપૂર્વક ગુરુ પાસે જઈ વિશુદ્ધાત્માએ પ્રત્યાખ્યાનનું પ્રકાશન કરવું-૯૩ પછી મધ્યાહપૂજા કરવી, અને ભોજન કરી રહી વિદ્વાનો સાથે શાસ્ત્રચર્ચા માં મગ્ન થવું -94 - પછી સંધ્યા સમયે પુનઃ દેવાર્ચન કરી, આવશ્યકકર્મ સમાપ્ત કરી, ઉત્તમ સ્વાધ્યાય કર-૮૫ - દેવ ગુરૂ આદિની સ્મૃતિથી પવિત્ર થઈ ગ્યકાલે નિદ્રા લેવી, અને તે મુહૂર્તપર્યત જ લેવી-૯૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust