________________ ઉપપ નવાણુ રચાયુક્ત, પંચથબ્દાદિ વારિત્ર સમેત, વિચિત્રનાટકસહિત, એવી પૂજા ભૂપતિએ કરી.-૩૫ * દીન તથા દુખિતને યાચિત દાન આપીને, શ તિ, સ્વજન, મિત્ર, તથા અન્ય સેવક, તેમજ દેશ દેશાંતરથી આવેલા ઘણાક માણસો સહિત, છત્રીશ પ્રકારનાં ભક્ષ્ય ભયથી રાજાએ ભોજન કર્યું-૩૬-૩૭ કર્પરાદિમિશ્ર તાંબૂલ મુખશુધ્ધથે ખાઈ તથા સર્વને આપીને ચંદનાગરુકર્પરકસૂરિ કુંકુમ આદિ મિશ્ર ચંદન સર્વને અતિ હ--૩૮-૩૯ પછી કાંચનમય પલંગ ઉપર, ગંગા પુલિન જેવી કોમલ ગાદીમાં, ઉશીક આદિ સર્વ જનાના સુખમાં, પોતે પોઢ--૪૦ આયુર્વાન જાણનારાએ વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે, જમ્યા પછી, જે શય્યા ન હોય તો, દશ પદ સુધી ચાલવું-૪૧ જમીને બેસનારને ઉદરવિકાર થાય, ઉત્તાનશાયીને બવ વધે, વામપાર્થસ્થનું આયુષુ વધે, ને દેડનારની સાથે તો મૃત્યુ પણ દોડી મળે-૪ર ક્ષણવાર નિદ્રા કરીને રાજા, શુકસારિકા હંસાદિ વિવિધ પક્ષીના ગાનથી, જાગ્ય-૪૩ વિલાસિનીનાં લાસ્યતાંડવયુક્ત નાટક થવા લાગ્યાં, મંદ્રમણ્યતાર એવા સ્વયુકત ગાન ચાલી રહ્યાં-૪૪ દેશદેશાંતરથી આવેલા કલાકાશલ્યવાળાનાં તુક પણ રાજા જેનો હ-૪૫ પછી પાછલે પહેરે સગભૂષણ ષિત એ તે રાજા, સામંત મંડલીક આદિ લક્ષજનસમેત, લીલામાં હાલતા વલયના રણકારા સમેત ચામર ઉરાડાઈ રહ્યા છે, શતાતપત્ર માથે ધરાઈ રહ્યું છે, બંદીઓ જયજયકાર કરી રહ્યા છે, એમ મહામાંગલ્યપૂર્વક, ઇંદ્રની પેઠે, સિંહાસને બેઠે-૪૬-૪૭–૪૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust