________________ 349 આમ કહેવા ઉપરથી હનૂમાને તુરત ઘણું સુવર્ણ માથે ચઢાવી ને આણી આપ્યું-૫૮ . તે લેઈને અર્જુન હસ્તિનાપુર આવે, અને અર્જુનાદિ સર્વ કુટુંબ મહીતલ ઉપર વિખ્યાતિ પામ્યું-૫૯ આવી ભવ્ય કથા કહીને ભેજભૂપાલે કહ્યું હે વિદ્વાને ! આ કાર્ય પણ અર્જુનની પેઠે કરવાનું છે.-૬ 0 આમ નિશ્ચય કરી મહીશ્વર શ્રીજ, સેવકે સમેત, પેલા સિંહાસન પાસે ગયે--૬૧ જે પોતે સિંહાસને બેસે છે તેવી ચંદ્રિકા નામની પૂતળી ઉત્તમ વાણી બોલી-૬૨ તે વીશમી પૂતળી અતિ ઉત્તમ અને પ્રભુતાવાળી બોલી કે હે ભેજરાજેન્દ્ર ! અત્ર તમારે બેસવું યોગ્ય નથી-૬૩ અત્ર બેઠે તો તે શેભે કે જેનામાં વિક્રમાદિત્ય જે દાનદયા ગુણ હેય-૬૪ આવું સાંભળી ભોજરાજે ચંદ્રિકાને કહ્યું હે શોભને ! તેમને દયા. દાનગુણ કે હતો તે કહોપ આમ પૂછયું એટલે ચંદ્રિકાએ ભેજને રફુટ કહેવા માંડયું કે વિક્રમની બરાબર તે કઈ નથી ને થવાને પણ નથી-૬૬ તે રાજાએ સ્વમ જોવા ઉપરથી માગણને કેશમાત્ર આપી દીધે અને પછી પ્રસન્ન થઈ પ્રાર્થનાભંગ કરતાં ડરતા એવા તેણે દેશસમેત રાજય પણ આપી દીધું-૬૭ સર્વ દિગ્ગલથર, કીર્તિપૂરપૂર્ણ, ત્રિભુવનવિખ્યાત, એ શ્રીવિક્રમાદિત્ય અવંતીમાં રાજય કરતે હતો-૬૮ છત્રીસ રાજવર્ગ તેમના પાદબુજને સેવતા હતા, અને દાનમાં આ ષાઢ મેઘ જે તે સીંચકરાજયને ભોક્તા હત-૬૮ - પ્રભાતસમયે ઘણાક ભેરી અને શંખ આદિ ધ્વનિ તથા બંદીનાં ગાનથી રાજા નિદ્રા તજતો-૭૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust