________________ 348 આવું સાંભળી મહાકેપ પામી પવનનંદન બેલ્યો અહ પાંડવશ્રેણ! * બહુ ગર્વે કરતા જણાએ છે ! -45 છે. આ માર્ગ તે શ્રી રામજ ગયા છે, બીજાથી જવાવાનું નથી, તમારામાં જે શક્તિ હોય તો બીજો માર્ગ કરીને જાઓ-૪૬ - અર્જુને કહ્યું બહુ સારી વાત છે; તમે તમારે સાચવવાને માર્ગ ભલે સાચવે, ક્ષેત્રપાલ પિતાનું ક્ષેત્ર સાચવશે આખું જગત્ તો નહિ રેકે ? -47 એમ કહી ધનુને કુંડલાકાર બનાવી ઉપરા ઉપરિ સૂર્યપર્યત બાણ વરસાવવા માંડયાં–૪૮ બાણથી નવોજ સેતુ વજની ભીંત જે બાંધી નાખે, તે જોઈ હનૂમાને વિચાર્યું કે આનું બિલ તો કેઈ આશ્ચર્યરૂપ છે–૪૯ ધનુને કુંડલાકાર કરતાં મેં રામને પણ જોયા છે, પરંતુ અર્જુનમાં તે મહાઆશ્ચર્ય દીઠું શરે નથી ને શરાસને નથી–૫૦ - ત્યારે હનૂમાને પાંડવને કહ્યું કે તમારે સેતુ દૃઢ છે કે નથી તેની મને તપાસ કરવા દે-પ૧ ઇંદ્રપુત્ર અર્જુને કહ્યું ભલે તપાસે, આવું સાંભળતાંજ હનૂમાને સાત તાડ જેટલું ઉંચુ ને મહાદઢ શરીર કરી નાખ્યું–પર ઉંચે ઉડીને પેલા સેતું ઉપર પડ તેજ ગોલાની પેઠે અથડાઈ ને પાછા ઉડયો અને જે ભૂમિ ઉપર પડે છે તે અને હાથમાં લેઈ લીધે તેથી હનૂમાનું બહુ લાજ પાપે !-53-54 હનૂમાને માથું નીચું નમાવી વિજ્ઞાપના કરી છે પાંડવોત્તમ અર્જુન! તમે રધુવરથી પણ અધિક છો–પપ છતાં તમારૂં ને મારૂં જે હિત છે તે કહું છું કે તમારે ત્યાં ત્યાં કામ સુવનું છે કે લંકામાં જવાનું?–પ૬ . અને કહ્યું મારે તે સુવર્ણનું જ કામ છે, માટે કુમારસુવર્ણ અણીને મને આપ-૫૭ . P.P. Ac inratnasuri M.S. Jun Gun Aaradhak Trust