________________ 346 પણ કશે અંતરાય જણા નહિ પણ એક તંતુમાત્ર દીઠે ત્યારે રથ વાળી ને ઉભે–૨૧ વાળના અગ્ર જે સૂક્ષ્મ, સરસ, સોમલ, મૃણાલતંતુ જે, કે શ્રમરીના વાળ જે, તે તંતુ હત–૨૨ અને વિસ્મય પામી મનમાં વિચાર કરો કે આ તાંતણથી મારે રથ અટળે છે એ શું !-23 માટે આ કોમલ તંતુને લાકડીથી ખશેડી નાખું કરી લાકડીથી પ્રહાર કર્યો પણ તંતુ તૂટયો નહિ-૨૪ - ત્યારે હાથે તોડવા માંડશે પણ તૂટે નહિ, ત્યારે તીર્ણશસ્ત્ર લઈને પ્રયત્ન કરવા લાગ્યો-૨૫ વજય શસ્ત્ર પણ ભાગી ગયું, ત્યારે અર્જુને પગે ચાલી એ તંતુનું મૂલ તપાસવા માંડયું–૨૬ નાનો સરખે લાંબા પૂછડાવાળો એક ઉંદર તેણે દીઠે એટલે તેને પૂછ્યું કે હે દેવોત્તમ ! તમે કોણ છો?–૨૭ રાક્ષસ છે ? આ પુરના નાથ છે કે લંકાધીશ વિભીષણ છે ? કે સમુદ્રના અધિષ્ઠાતા રામના સેવક હનુમાન્ છે ?-28 હું મારે રસ્તે જતો હતો ત્યાં મને તમે શા માટે રોકે ? તે વાત મને બરાબર કહે, તમારું રૂપ હોય તે ધારણ કરી ખુલાસે કરા–૨૯ * મારો રથ સ્વર્ગપર્યત જતાં પણ કઈ ખાળતું નધી, દેવ કે મનુષ્ય કઈ તેને રોકતું નથી–૨૦ - કેઇના ભાગ્યયોગે તમે મૂષકરૂપે, વાયુથી પણ અધિક ગતિવાળો મારે રથ રસ્તામાં રોક્યો એ શું ?-31 જે જાતે ડુબે છે અને આશ્રિતને ડુબાવે છે એવા કદાપિ તરે નહિ તેવા પથરા સમુદ્રમાં તરે છે, ને વાનરભને પાર ઉતારે છે, તે પથરાને ગુણ નથી, સમુદ્રનો ગુણ નથી, વાનર ગુણ નથી, એ તો માત્ર દાશરથી રામને મહાપ્રતાપ ફુરી રહ્યા છે-૩૨ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust