________________ ૩પ૦ નિદ્રાવિરામે પલંગમાંથી ઉઠી નવપદાત્મક સારરૂપ એવું પરમેષનામસ્મરણ તે કરત–૭૧ ; પછી ભદ્રાસનથી સિંહાસને બેશી શે ધર્મ છે? શે કુલાચાર છે? શું કરવા ગ્ય છે? તેને વિચાર ચલાવતો-૭ર દેવ કોણ? ગુરુ કોણ ? તત્ત્વ શું ? મારે વ્રત લેવું? કર્તવ્ય શું? ત્યાજય શું ? નરજન્મનું ફલ શું? શુદ્ધધર્મના આચાર કિયા કિયા છે? ધર્મવૃક્ષનું શું બીજ છે? ધર્મવૃદ્ધિ શાથી થાય છે ? ધર્મ કેનાથી સ્થપાય છે ? ધર્મ શાથી નાશ પામે છે? એ આદિ પૃચ્છાપૂર્વક, ઉત્તમ ધ્યાનમાં લીન થઈ આવશ્યક કરતાં-૭૩-૭૪-૭૫ : અખિલ ધર્મ ભગવાન્ જિને યથાર્થ બતાવે છે, જેનો આશ્રય કરવાથી કદાપિ સંસાર સાગરમાં બુડાતું નથી–૭૬ સંયમ, સત્ય, શિર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, તપ, શાંતિ, માર્દવ, જુતા, મુક્તિ, એમ તે ધર્મ દશ પ્રકાર છે–૭૭ , ધર્મના પ્રભાવથી ક૯૫દ્રમાદિ ઈર્થ આપે છે, જે અધર્માધિષિતાત્મા છે તેમને તે નજરે પણ પડતાં નથી–૭૮ . - વ્યસનભધિમાં જીવ પડે છે ત્યારે બીજું બધાં જતાં રહે છે, તે વખતે ધર્મ કરતાં વધારે વત્સલ બંધુ અન્ય કેણ છે?—૭૯ ; સમુદ્ર મર્યાદા તજતો નથી, મેઘ સૂકાઈ જતો નથી, ને પૃથ્વી ઉભેલી છે, એ બધે કેવલ ધર્મનો પ્રભાવ છે–૮૦ રાક્ષસ, યક્ષ, સર્ષ વ્યાવ્ર, વ્યાલ, અનલ, વિષ, એ આદિ કોઈ પણ જેને ધર્મનું શરણ છે તેને કશું કરી શકતાં નથી–૮૧ ધર્મ છે તે જીવને નરકપાતમાંથી બચાવે છે, ધર્મ છે તેજ નિષ્પમ , એ સર્વજ્ઞવૈભવ આપે છે–૮૨ અબંધને બંધુ છે, અસંખને સખા છે, અનાથને નાથ છે, મે વિશ્વ માત્રને વત્સલ છે–૮૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust