________________ 340 * રાજ્ય તજી પૃથ્વી ઉપર શા માટે રઝળે છે ? મહાસુખ મૂકીને ઘર તજી એકલા શા માટે ફરે છે ?--53 * ચંદુ પખિ પખિ ઉષ્મઈ ધન ફીટયું વલી હાઈ ગિયું ન વન આવિસિ મુઉ ન જીવઈ કોઈ-૫૫ પૂજાદાનધ્યાનાદિક એવા ગૃહસ્થધર્મ તેથી જે ચુત થાય છે તે સર્વકાર્યમાં ભમરાની માફક ભમ્યા જ કરે છે--પપ . દુપ્રાપ્ય એવું નરત્વ પામીને જે મૂઢ યત્નથકી ધર્મ સાધતો નથી, તે મહાલેષથી પ્રાપ્ત કરેલા મણિને પ્રમાદથી સમુદ્રમાં પાડી નાખે છે--૫૬ તે લેકે કલ્પદ્રુમ ઉખાડી તેને સ્થાને પૃથ્વી ઉપર ધંતૂરા વાવે છે, તે મૂર્ખ ચિંતામણિને નાખી દઈ કાચનો કટકે સંગ્રહે છે, તે લેકે ગિરીંદ્ર જેવા ગજને વેચી ગધેડા ખરીદે છે, કે જે પ્રાપ્ત થયેલાને તજીને ભેગની ઈચ્છાથી ધર્મ આદરે છે–૫૭ 'ત્રિવર્ગસાધન વિના મનુષ્યનું જીવિત પશુના જેવું વ્યર્થ જાણવું અને ત્રિવર્ગમાં પણ ધર્મનેજ મુખ્ય જાણ–તેના વિના અર્થ અને કામ મિથ્યા છે–૫૮ - જેમને આ ભવમાં ત્રિવર્ગસાધન નથી તે ધર્મર્થકામથી ભ્રષ્ટ લેક પશુતુલ્ય છે-૫૮ અપાર સંસારમાં જેમ તેમ કરી નરજન્મ પામી જે કઈ, વિષયસુખમાં લપાઈ રહી ધર્મ ન સાધે, તે મૂર્ખને મૂર્ખ મહાસમુદ્રમાં ડુબતી વખતે નાવને તજી મહેટા પથરાને વળગવા જાય છે-૬૦ આ તીર્થકર, ગુરુ, જિનમત, અને સંઘ એટલા ઉપર ભક્તિ; હિંસા, અસત્ય, સ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, તેથી વિરતિ, ક્રોધાદિ અરિને જય, સૌજન્ય, ગુણસંગ, ઇંદ્રિયનિગ્રહ, દાન, તપ, ભાવના, વૈરાગ્ય, એટલાં વાનાં, જો નિવૃત્તિપદ પામવાની ઈચ્છા હોય તે, સંઘર–૧ : . . જગત્રયપતિની પૂજા કરતાં, સંધ્યાર્ચન સાધતાં, સદાન આપતાં, તપ આચરતાં, જૈનવાણી સાંભળતાં, તીર્થનંદન આદરતાં, સત્તાનુકંપા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust