________________ 339 ' હે નાથ ! આ કાણ? જિન હશે. તમારે વશ છે ? અહો પ્રિયે! હું એ પ્રતાપી નથી. અહહ કાતરમતિ! જા, જા, ખસ અરે આતો તે પ્રભુ છે કે જેણે મોહમાત્રને જ છે ને જેના કિંકર અમે કશા હીસાબમાં નથી–આ રીતે જે રતિ અને કામની વાતના વિય થયા તે શ્રીજિન અમારું રક્ષણ કરે-૪ર * જિનેન્દ્રની આવી ભાવયુક્ત સ્તુતિ કરીને શ્રીવિક્રમરાજા રંગમંડપમાં આવીને બેઠ--૪3 * ત્યાં બેઠો બેઠો ભૂપાલ ઉત્તમ ધ્યાન ધરતો હતો, તેવામાં કઈ વિદેશી પુરુષ કયાંથી આવી ચઢયે 44 તે પથિકે યુગાદીશ્વરને નમન કરી એ મેપમાંજ વીસામે લીધે, અને આવી વિક્રમ પાસે બેઠે--૪૫ પછી બંને જણે પરસ્પર વાતચીત કરવા માંડી, સજજનો સાત ડગલાં સાથે રહે તેટલાથીજ સખે બાંધે છે-૪૬ " તેમ થતાં મિત્રત્વ થયું એટલે વિક્રમનો હાથ પોતાના હાથમાં લઈને પેલાએ વાત કરવા માંડી તો તે હાથ મૃદુ તથા પુષ્ટ લાગે -47 કર્મ ન કરવાનું હોવાથી હાથ અતિ મૃદુ, અને ચરણ ચાલવાનું ન હેવાથી અતિ કોમલ, અને શરીર કંટકા કીર્ણ, એ જે પુરુષ હોય તે રાજા હોવો જોઈએ- 48 પાણિ, પાદતલ, નખ, નેત્રાંત, જિહા, ઓષ્ટ, અને દંતમૂલ, એટલાં જેનાં રકત્ત હોય તે પુરુષ ભાગ્યવાનું હોય--૪૯, - ઉર્વ રેખા, જવ, યૂપ, મત્ય, મણિબંધ, રથ, નાવ, એટલાં જેને હોય તે દેશાધીશ હેવો જોઈએ-૫૦ એમ વિક્રમને બત્રીસલક્ષણયુકત્ત જોઈને પેલા પથિકે કહ્યું ભાઈ, તમે કોઈ સત્પષ છે--૫૧ સામુદ્રકથી જણાય છે કે તમે મોટા રાજા છે, કે જગતને આનંદ આપનાર એવા કોટધિપતિ ધનાઢય છે--પર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust