________________ ૩૩છે. ભાનુ, વક, તમ, દોડ, એટલા બીજ, સાતમે, નવમે, પાંચમે, અને નુક્રમે આવે તો આખા જગને નાશ કરે-૧૮ . * એમ કહે છે એટલામાં તે મુઘલધારે વર્ષદ પડયે, અને જસ્થલ બધું એકાકાર થઈ ગયું-૧૯ માટે હે સ્વામિન્ ! દેવનું જે ચેષ્ટિત તે સર્વજ્ઞાન સંપૂર્ણ એવા પણ મનુષ્યથી જાણી શકાતું નથી–૨૦ આ માટે તમે અમને આ સિંહાસન વિષે પૂછે છે, તે આ દેવીઓના આગળ અમે શી રીતે જાણી શકીએ–૨૧ ત્યારે ભેજરાજાએ વિદ્વાનોને ફરી કહ્યું કે આજ સત્કૃષ્ટ એવું મુહૂર્ત કેટલું છે તે બતાવે-૨૨ સર્વે વિદ્વાનોએ શાસ્ત્ર જોઈ ઉત્તમ વચન કહ્યું કે ભેજરાજેન્દ્ર ! અને ત્યારે વિજય મુહૂર્ત ઘણું ઉત્તમ છે-૨૩ ઘટિકાનૂનદ્વિપ્રહર અને ઘટિકાધિકદ્વિપ્રહર તેને વેગ આ વિજનામને છે તેમાં સર્વ કાર્યની સિદ્ધિ થાય-૨૪ પછી ભેજરાજા ઉત્તમ એવા વિજય મુહૂર્તમાં સિંહાસને બેસવા માટે, માનથી મેહપામી, આ - 25 જે એ વીર એ ઉત્તમ સિંહાસને બેસે છે કે બાવીશમી સાભાગ્યમંજરી નામની પૂતળી ઉત્તમ વચન બોલી કે હે માલેશ્વર ! આ સિંહાસને તમારે બેસવું યેગ્ય નથી-૨૬-૨૭ - તમે જે શ્રીવિક્રમાદિત્ય જેવા હો તો હે ભેજરાજા ! સુખે આ આસને બેસ-૨૮ - આવું સાંભળી ભોજે સૌભાગ્યમંજરીને કહ્યું છે સૈયે ! વિક્રમ કે હતું તે મારા આગળ કહે-૨૯ આવું સાંભળતાં સૈમ્ય એવી સિભાગ્યમંજરી બોલી કે વિક્રમનું અતિઉત્કટ પરાક્રમ સાંભળે-૩૦ 43 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust