________________ વંતરાદિને સાધનારા, મહાસિદ્ધિ, મંત્ર, યંત્ર, ઇત્યાદિ સાધેલા, સત્કટ, જોતિષના જાણ, ભૂત ભવિષ્ય સમજનારા, એવા ઘણું ઘણું જે ત્યાં હતા તેમને સર્વને યથાગ્ય પૂપચાર કરી, વસ્ત્રસુવર્ણાદિ દાન આપી, ભેજરાજે સત્કારપૂર્વક સંતોષ ક–૩-૪-૫-૬ તેમના આગળ હાથ જોડી રાજાએ કહ્યું હે વિદ્વાને વિચાર કરીને મને સત્વર કહો કે આ સિંહાસન ઉપર મારાથી બેસાશે કે નહિ ? એવું પૂછ્યું ત્યારે તેમણે કહ્યું અમારી વાત સાંભળ-૭-૮ હે સ્વામિન્ ! તે દેવસિંહાસન છે, ઇદ્ર મોકલેલું છે, અને મૂર્તિમાન્ દેવીએ તેના રક્ષણ માટે એ તરફ ઉભેલી છે–૮ - એવા સિંહાસનની વાતમાં દેવતાની જે ઇચ્છા તે અમે માણસે કેમ સમજી શકીએ ? જેમ એકાંતમતમાત્રથી સ્યાદ્વાદ અધિક છે તેમ મનુધ્વજ્ઞાનથી એ જ્ઞાન અધિક છે-૧૦ પુરાણક્ત પણ છે, દેવ કે દાનવ કેઈથી કે બધીશ્વરોથી પણ ભવિવ્યની વાત જણાતી નથી–૧૧ - પિતાનું પુર મૂકીને પૂર્વે પાંચે પાંડ ચાલ્યા. તેમનામાં મહાજ્ઞાની એ સહદેવ અતિ નિપુણ હત–૧૨ તેણે કહ્યું ભાઈઓ ! સાંભળે; આપણે વિદેશ જઈએ છીએ પણ અત્ર બાર વર્ષપર્યત દૂકાલ પડવાને છે -13 એવું સાંભળી દૂકાલના ભયથી તે ત્યાંથી ચાલી નીકળ્યા, અને રાતને સમયે કઈ ગામમાં કોઈ કુંભારના ઘરમાં વાસે રહ્યા–૧૪ - રાત્રી એક પ્રહર ગઈ ત્યારે ભારે પાંડવોને કહ્યું ભાઈઓ આ સ્થાન ઘણું નીચું છે માટે અત્ર રહેશે નહિ-૧૫ વર્ષદ એ પડશે કે સ્થલને ઠામે જલ થઈ જશે, તમે તેમાં કાંઈ કષ્ટ પામે તે મારો દેષ કાઢશે નહિ-૧૬ સહદેવે કહ્યું આને કાંઈ ખબર નથી, ભાનુયોગ આલે છે, એટલે પાણુંને આંખમાંથી પડે ત્યારે ! -17 P.P. Ac. Gunratnasuri M.S. Jun.Gun Aaradhak Trust