________________ 334 કેટલાક સજીવ છે, કેટલાક નિર્જીવ છે, કેટલાક મૃત છે, કેટલાક જીવતા મુવા છે-૩૨ પ્રથમ મધ્યમ છે, દ્વિતીય અધમ છે, તૃતીય ઉત્તમ છે, અને ચતુર્થ અધમાધમ છે.-૩૩ ભારતમાં એમ કહેવાયું છે કે જીવતા સતા પાંચ જણ તો મુવા જ છે, તે પાંચ તેઃ દરિદ્રી, વ્યાધિત, મૂર્ખ, પ્રવાસી, નિત્યસેવક-૩૪ ધર્મ પણ સાધતા નથી, કે નથી જીવિતને ઉપગ અર્થપ્રાપ્તિ માટે કરતા, કામ પણ સમજતા નથી, મોક્ષ તો કહીં જ છે? ત્યારે અમે એવા તે તે કેણ હેઇશું ? શા માટે જનમ્યા છીએ ? " જીવતા મા” એમ જે શબ્દપ્રયેળ થાય તે સાર્થ કરવા અમારે જન્મ છે-૩૫ વિષાદ પામી, અને વિશેષે પત્નીના કલહથી કંટાળી, મેં ઘર છોડયું. અને તેનાં કહેલાં કટુ વચન સંભારતો વનમાં આ--૩૬ હે સુંદરિ! કેમ કાંઈ કર્યું નથી?--હાથેજ કરી લેતાં શું થાય છે; અરે રાતદિવસ ક્રોધમાંજ રહેનારી! તને ધિક્કાર છે-કાળા મેના તારા કરતાં સારી છું; અરે પાપિણિ આ શું લાવે છે?--તારો બાપ પાપી હશે; એમ જયાં દંપતીને દંતકલડ નિત્ય જામી રહેલ છે ત્યાં સુખનું સ્વમ પણ ક્યાં ? -37 આજ તમારું દર્શન થયું–તમે એ મહા પાપીના વૈરી છે, માટે એમ કરી આપે કે એ મારે ક્રૂર શત્રુ મારા ઘરમાંથી નીકળે-૩૮ હે ભૂપાલ! તમારા દર્શનથી મને આઠે સિદ્ધિ પ્રાપ્ત થઈ, અને મહાનંદ તેથી સફલ થયે-૩૯ આવું સાંભળી વિક્રમાદિત્યે મનમાં વિચાર કર્યો કે આના ઘરમાં સચરાચર દારિદા વ્યાપી ગયું જણાય છે–૪૦ આણે છેકેક્તિથી ગૂઢાર્થક જે વચન કહ્યા તેથી એ ઘણે પંડિત જણાય છે, પણ અહે ભાગ્યની શું વિચિત્રતા છે કે એનેજ દરિદ્રતા વળગી છે ! -41 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust