________________ ૩૩પ . કેટલાક સહસંબરી હેય છે, કેટલાક કુકિંભરી હેય છે, કેટલાક આત્મભરી હોય છે, એ બધું સુકૃત દુકૃતનું કુલ છે–૪૨ ઈકિ સભર ઇકિ સહસભર લખભરા ઇકિ હંતિ. ઇકિ નર દીસઈ ઉઅરભઈ ઈકે ઉઅરહુ ન ભરતિ–૪૩ દેવતાએ આપેલાં આઠે રત્ન રાજાએ પ્રસન્ન થઈ તેને આપી દીધાં ને કહ્યું કે જે ભાઈ તારા હાથમાં આઠે મહાસિદ્ધિ આવી જાણ–૪૪ એમ મહાદાન કરીને રાજા અવંતી ગ; ત્યાં તેના જવાથી સ્વજનો અને સર્વને મહાહર્ષ થયે-૪૫ એમ કહીને લાવણ્યવતીએ કહ્યું છે ભોજરાજા ! જે આ દાનમહિમા તમારે હોય તે સિંહાસને બેસે-૪૬ ગુણજ્ઞ એ માલવભૂમિપાલ શ્રીભેજ શ્રીવિક્રમના ગુણનું વર્ણન સાંભળી, દાનથી વશીકૃત થઈ જઈ, સભામાં બેઠે બેઠેજ મહાહર્ષ પામે-૪૭ શ્રી રામચંદ્રસૂરિકૃત શ્રીવિક્રમાદિત્યના સિંહાસનપ્રબંધની એકવીસમી કથા થઈ–૪૮ ઈતિ સિંહાસનદ્રાવિંશિકાની એકવીશમી કથા. - બીજે દિવસે વિજયવાનું શ્રી ભોજરાજા, ઉત્તમ ગાર ધારણ કરી પિતાનાં પ્રિયસ્વજન સમેત સભામાં આવ્યા સભામાં ઘણાક વિચારશ, બહુવિધાકુશલ, ત્રિકાલજ્ઞ, અષ્ટાંગ જણનારા, એવા ઘણાક હતા–૨ ચિત્તને જાણનારા, જ્ઞાનદૃષ્ટિવાળા, બહુશ્રુત, મુદ્રાથી મુદ્રિત એવા લેખના વાચનારા, દીપજ્ઞ, હસ્તજ્ઞ, અવતારજ્ઞ, જલાવતાર જાણનારા, ભૂત પ્રેત 1. કેટલાક શતનાં ઉદર ભરે છે, કેટલાક સહસ્ત્રનાં ભરે છે, કેટલાક લાખનાં ભરે છે, કેટલાક માત્ર પોતાનું જ ઉદર ભરે છે, ને કેટલાક તે પણ ભરી શકતા નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust