________________ 341 સાચવતાં, જેમના દિવસ નિમે છે તે મહાપુણ્યશાલીને જન્મ સફલ છે.-૬૨ માટે હું તમને કહું છું કે ઘેર જઈ ધર્મ સાચવે, જે દરિદ્રી હોય તે ભૂમિ ઉપર આમ તેમ રખડે-૬૩ જેમના ઘરમાં લોલાવિલાસિની લક્ષ્મી અનર્મલ છે, તેમને ધર્મ, અર્થ અને કામ ત્રણેનું સુખ કરી છે-- 64 - ધર્મથી લક્ષ્મી થાય છે, લક્ષ્મીથી વાંછિત સિદ્ધ થાય છે, વાંછિતસિદ્ધિથી સુખસંપત્તિ થાય છે, ને સુખથી મેલ થાય છે-૬૫ - હે ભૂપાલ! અમારા જેવા ધનહીન અને દરિદ્રી, કુકર્મથી છૂટાતા, ઠામ ઠામ રખડે છે -66 - તમારે તે “અત્ર છે પરંત્ર છે એમ મહાસુખ છે, અમારે તે દભયત્ર દુ:ખ અને પાપ છે.-૬૭ : જે માણસ દરિથી પરાભૂત હેઈ જગતમાં જન્મે છે, ને અત્યંત પાપ કરે છે, તે પાછો ભવ દરિદ્ધી થાય છે.-૬૮ આવું સાંભળી રાજાએ ચાતુર્યયુક્ત એવું, ગુની પેઠે, વચન કહ્યું.-૬૯ હે પાથ ! મને એમ લાગે છે કે તમે કોઈ કાર્યર્થ આવેલા છે, માટે મારા આગળ સ્પષ્ટ કહે કે આ પર્વત ઉપર શા અર્થે ફરે છે ?-70 પાથે કહ્યું પ! તમે સત્ય કહ્યું, તમે ખરા ઈંગિતજ્ઞ છે, મારા આવવાનું કારણ સાંભળ-૭૧ આ પર્વતમાં અર્બ નામની દેવતા ભૂમિથી અધર રહેલી છે તે પ્રત્યક્ષ-પરમેશ્વરી છે--કર * તેનું ઘોર વિવર અંધકારથી પ્રપૂર્ણ છે, તેમાં જઈને જે રાત્રીએ રહે તેને તે દેવી સ્વપ્ન આપે છે.-૭૩ : 1. એ વા ભાજપ્રબંધમાં આપેલી છે, ત્યાં જેવી. તાત્ય એ છે કે આ લોકને પરલોક બે સિદ્ધ છે. . : : : : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust