________________ - 3:38 પિતાનું મસ્તક કાપીને બલિ આપી, દેવીની આરાધના કરી વર પ્રાપ્ત કયો, છતાં તે પાછે સાધકને આયે, એવા વિક્રમની કેને ઉપમા અને પાય ?-31 રાજા માત્રને શિરોમણિ, સામ્યવદન, અને સત્ત્વબુદ્ધિવાળો શ્રીવિક્રમ અવંતીમાં રાજ્ય કરતો હતો--૩૨ એક વાર તીર્થયાત્રા માટે ફરતાં ફરતાં દેશે દેશ જઈ શ્રીવિક્રમ નંદીવર્ધન આગળ આવે.-૩૩ ચારે ખુણે બરાબર એવું બાર જન વિસ્તારવાળું તે સ્થાન હતું, તેના શિખર ઉપરનાં ગામ મહેટા નગર જેવાં દેખાતાં હતાં.-૩૪ * ત્યાં અડસટે તીર્થે લક્ષપ્રકારે આવી રહેલાં હતાં, નદી કૂપ તડાગા દિને સુમાર ન હતો-૩૫ - શ્યામવલ્લી આદિ એ.ષધિઓ હતી, વજાદિ દૃષદો વિદ્યમાન હતા, અને ફલપૂર્ણ એવાં પારિજાતાદિ વૃક્ષ હતાં-૩૬ તેની નીચે પૃથ્વીમાં અર્બદનાથનું સ્થાન હતું, જેથી તેનું નામ લેકમાં અર્બુદાચલ પડેલું હતું-૩૭ ત્યાં યુગાદિદેવના મેજીંગ જેવા ભુવનાબુત ભવનમાં શ્રીવિક્રમ ગ -38 - ભવભીતિભયાપહ એવા નાભિનંદન દેવને નમન કરી, વાણીને * અગોચર એવા તેમની સ્તુતિ કરવા લાગે-૩૯ - જાણ્યું કે હે નાથ! માન એજ તમારો સ્તવ છે; જે નથી જાણતાં તે વાચાને અગોચર એવા જિનને સ્તવવાને યત્ન કરે છે--૪૦ ઈ અન્યની વાત કરતું નથી, અન્યને ભજતો નથી, અન્યનો આશ્રય કરતો નથી, અન્યનું શ્રવણ કરતો નથી, અન્યનું ચિંતવન કરતો નથી, ' તમારા ચરણાંબુજને આદરપી પામ્યા પછી કાંઈ કરતે નથી; હે ભગવ મારા હૃદયમાં વસવાની કૃપા કરે-૪૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust