________________ . 285 તેણે કહ્યું કે વ્યાપારાર્થે ચંદ્રપુરદ્વીપમાં હું ગયો હતો? ત્યાં કેટલુંક રહીને હમણાં આપે-૧ હે ભાટી તે ત્યાં શું આશ્ચર્ય દીઠું તે મને કહે કે તે સાંભળી મને, હર્ષ થાય-૨ આવું પૂછયું ત્યારે સ્વરિતકિએ કહ્યું કે ચંદ્રકાંતપુરમાં ચંદ્રશેખર નામે રાજા છે–3 તે તમારી સ્પર્ધા કરે છે, નિત્ય દાન કરે છે, પૃથ્વીને ઋણમુક્ત કરે છે, ને મનવાંછિત પૂરે છે–૪ પણ હે નરનાયક ! તેને એક મહાકષ્ટ છે કે તેને દેવતાગૃહમાં અગ્નિકુંડને વિષે પિતાનું શરીર નિત્ય હેમવું પડે છે–પ - દેવતા પ્રસન્ન થઈને નવું શરીર આપે છે અને અક્ષય ભંડાર આપે છે, પણ એ દુઃખથી તે બીચારો દૂબળ થઈ ગયે છે-૬ દાન માટે, પોતાની કીર્તિ માટે, ને તમારી બરાબરી કરવા માટે, તે પિતાના શરીરને હોમ આપે છે એજ કૈતુક છે–૭ ત્યારે વિક્રમે મનમાં વિચાર કર્યો કે અહો આ રાજા બે મહટે. કહેવાય ને સાહસૈકશિરોમણિ ગણાય-૮ નિત્ય પરોપકારાર્થે જે પિતાનો જીવ નકામો કરે છે તે આખી પૃથ્વીમાં ઉત્તમ કહેવાય, ને બીજા બધા તો મધ્યમ કે અધમ ગણાય-૯ : સૂર્ય સર્વના અંધકારને દૂર કરે છે તે ની આજ્ઞાથી? રસ્તે છાયા કરવા * માટે વૃક્ષોને કે, ણે પ્રાર્થના કરી છે. વૃષ્ટિ માટે નવીન મેઘને કણ અથવા કરે છે. પણ એજ પ્રકારે પરહિત સાધવામાં પુરુષો બધપરિકર રહે છે-૧૦ મૃગાંગનાનાં નેત્ર કેણે આંયાં છે. મેરનાં પીછ કોણ ચીતરે છે. - લનાં દલને કેણ રચે છે? કુલીનને કણ વિનવવા જાય છે?–૧૧ રત્નાકર પિતાનાં રત્નને શે ઉપયોગ કરે છે. વિંધ્યાચલ હાથીઓને - શું કરે છે. મલયાચલ શ્રીખંડને કથા વાપરે છે.–સપુરુષની સમૃદ્ધિ માત્ર પરોપકારાર્થે છે-૧૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust