________________ 294 . . કેટલાક પડેલામાંથી કોઈ જીવે છે, બાકી બીજા ઉપર ગયેલા તે બળીને મરણ પામે છે, + + + +--82 * પણ હે રવામિન! દઈએ સૂર્યમંડલમાં પહેચી શકતું નથી--એ પ્રમાણેનું આશ્ચર્ય મેં દીઠું છે-૮૩ મારે તીર્થયાત્રા કરતે કરતે શત્રુંજય તીર્થ ઉપર જવું છે, એ તીર્થમાં - જનાર મુક્તિ પામે છે.-૮૪ મંત્રમાં પરમેષિમંત્ર મહાન છે, તીર્થમાં શa જય છે, દાનમાં પ્રાણિયા છે, ગુણમાં વિનય છે. બ્રહ્મવતમાં વ્રત છે, નિયમમાં સંતોષ છે, તપમાં શમ છે, તવમાં સદર્શન છે, અને પર્વમાં સર્વજ્ઞાતિ જે તે છે–૮૫ કલ્યાણકમલાકેલિના કારણ, ને કર્મનું વારણ કરનાર, એવા શત્રુજયના મંડન શ્રી નાભેયજિનને નમન કરૂં છું–૮૬ હે શ્રી નાભેયી અમિત ગુણવાન ! આ લેકમાં અથડાતો એ હું તેનાં નેત્ર હે પાદેય કર્મને વિષે ઉઘાડ–૮૭ સંસારરૂપી અરણ્યમાં ભટકતાં, અને શુભ કર્મ કરતાં, પણ આપે પ્રભુરૂપ છાયાવૃક્ષ મને પ્રાપ્ત થયું નહિ.-૮૮ અહો ! કયારે દુરાગ્રહ તજીને, કામરાગાદિ વિકાર તજી, ઉદાસીન થઈ, આખું જગત્ તન્મય દેખીશ !--89 શ= મિત્રને સમાન ગણત, તૃણ ઐણને એક જાણો, આત્માને આત્માથી જેતો કયારે જિનાગ પામીશ--૦૦ શાંત શત્રુંજય તીર્થ ઉપર કાયોત્સર્ગથી સ્થિત એવા હું ઉપર કયારે કલવિંક પક્ષીઓ કેવલ સ્થાણું જાણી પિતાની સ્થિતિ કરશે.-૯૧ તે તીર્થમાં જઈને મારા દેહને હું પાપ સંતાપથી નિર્મુક્ત કરવા ધ્યાન આદરીશ ને દેહત્યાગ કરીશ!--૯૨ તીર્થ તે બહુ છે, સ્થાવર, જંગમ, મિશ્ર, કામિતપ્રદ, કેતુકારક, + મૂલમાં આટલું તૂટક છે.. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust