________________ 315 એ સ્ત્રી આખી ચંદ્રકાંતમય છે, રૂપાની જ હોય એવી શોભે છે. એની પીઠે રહેલી વરતુ પણ હૃદયે હોય તેમ જણાય છે-૪૭ ઉદ રથ, પૃષ્ઠર, બધું સ્પષ્ટ દેખાય છે, એમાં કાંઈ સંદેહ નથી, મેં જાતે પ્રત્યક્ષ જોયું છે-૪૮ . લીલાવઈ સમસહીયં સમવએ ચલ્લતિ રાય હસીઉ ઉઅરે વેણી દડે પિકિય સોહએ હા -- 48 * તેના પાંદોદકથી રેગ અને દોષ, સૂર્યોદયે ઘુવડની પેઠે, અથવા ઘુવડને જતાં કાગડાની પેઠે, ચે તરફ નાશી જાય છે--પ૦ . ત્યારે બીજો સ્પષ્ટ વચન બોલ્યો કે મેં ગંધમાદન પર્વત ઉપર મહા આશ્ચર્ય દીઠું-પ૧ તે પર્વતના સુવર્ણ શિખર ઉપર સુંદર દેવાલય આવેલું છે, ત્યાં સુવર્ણસને એક તત્ત્વજ્ઞ યોગે બેઠેલે છે--પર તે સર્વાંગે રૂપસંપન્ન, સવયવસુંદર, સર્વશાસ્ત્રવિચારને જાણ નાર, અને પરમધ્યાનતત્પર છે--પ૩ તેને આખો દેહ સુવર્ણન છે, પણ મુખ સૂકરનું છે. હું એ કેતુક - જેવા માટે તે દેવમંદિરમાં ગયો હતો-૫૪ ' ગેદ્રને નમસ્કાર કરી ને મેં દયાર્દ્ર અને ધ્યાનપરાયણ મુનિને ભક્તિપૂર્વક પ્રશ્ન કર્યો કે હે ગીશ્વર ! આપ ગંધમાદન ઉપર નિરંતર એકલા વસે છે, એ શું ? આપનો દેહ કાંચનમય અને મુખ સુકરનું એશું ?.-55-56 ત્યારે ગિરાજે કહ્યું હે પાંથ! મારૂં વચન સાંભળ, હું કનકશેખર નામે નેપાલને રાજા છું; મેં પૂર્વભવમાં વિવિધદાન આપ્યાં છે, પણ એકે શુભવચન મોઢેથી ઉચાર્યું નથી, માટે હું કનકમય દેહવાળા છતાં સૂકરવદન વાળો છું –પ૭–૧૮ 1. લીલાવતી સખીઓ સાથે રમવા ચાલી તે જોઈ રાજા હો કેમકે ઉદર ઉપર વેણીદંડ દેખાવા લાગ્યો અને પૂઠ ઉપર હાર ભવા લાગે એમ ભાવાર્થ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust