________________ - 321 - કોઈ નગર આગળ એક મહાવનમાં વીસામે લેવા બેઠે, ને ત્યાં આવેલા વિખ્યાત સ્વર્ગવતાર નામે તીર્થ આગળ ગયે--૨૫ - ત્યાં સુતા સુતાં રાજાએ જોયું તે એક પુરુષને ચિતા ખડકતાં જે -16 તે સુંદર રૂપવાળે, દિવ્યાભરણવિભૂષિત અને અનેક ભેગલિયાંગથી - કરીને કોઈ રાજપુત્ર જેવો લાગતો હત--૨૭ જતિ, ચંદન, કર, એવાં કાષ્ટ ભેગાં કરી તેની ચિતા બનાવી ને તે પુરુષ વનમાં અગ્નિ માટે શેધ કરતો હતો-૨૮ તેણે અરણિના કાષ્ટને મળીને બાલાણ જે અગ્નિ પિદા ક -20 અતિભવ્ય છતાં આનંદરહિત એવા તે પુરુષને પાસે થઈને અગ્નિ લેઈ જતાં જોઈ રાજાએ પૂછયું-૩૦ ભાઈ તમે કોણ છે? તમારે શું દુઃખ છે? શું તમારે પરાભવ કર્યો છે? શા કારણથી શાને માટે આમ પીડા પામે છે? --31 આ મહહત્યા શા માટે કરો છો? શી અભિલાષા છે? મને બધી વાત કહે, હું તમારા દુ:ખમાં ભાગ કરૂં-૩૨ . તેણે કહ્યું હે નરોત્તમ ! મને શાને પૂછો છો ? એ કહ્યાથી શો લાભ છે? એને ઉપાય બને તેમ નથી–૩૩ . . * માટે નાશ, મનરંતાપ, ગૃહનું દુરિત, વંચન, અપમાન, એટલું બુદ્ધિમાને પ્રકટ ન કરવું-૩૪ - સે કે વિનશ્મિ રાયણે જસ કહીન્જતિ હીયયદુખાઈ આનંતિ નંતિ કંઠે પુણવિ હીયએ વિલિતિ -35 * જેને દુઃખ છેજ નહિ, જે દુઃખભંજન માટે આસમર્થ છે, તેવાને દુઃખીએ પિતાનું દુખ શા માટે કહેવું -36 આવું તેનું નીતિપુરઃસર વચન સાંભળી વિક્રમે તે દુઃખી પુરુષને ચારુ વચન કહ્યું કે ભાઈ ! તમારા ચિત્તમાં જે દુઃખ પીડા કરતું હોય તે સર્વ મારા આગળ કહે, હું દુઃખનિવારણ કરીશ-૩-૧૮ 41 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust