________________ 327 ધીમે ધીમે રસ્તો કાપતાં, બુદ્ધિશેખર, વિદ્યાવાળા લેકથી વિભૂષિત એવા કાશ્મીર દેશમાં પહેચ્યો--૪૪ છે ત્યાં શ્રીભારતીદેવીની રાતદિવસ આરાધના કરી, તે તે, તેના ભાગ્યેગે, સાત દિવસમાં પ્રત્યક્ષ થઈ--૪૫ - તુષ્ટ થઈને વાગ્યાદિનદેવીએ સારસ્વત મંત્ર આપ્યું, તે મંત્રના પ્રભાવથી તે વિદ્યાવાનમાં ઉત્તમ થઈ ગ-૪૬ ' પછી બુદ્ધિશેખર પોતાના નગર તરફ જવા નીકળે, ને જતે તે રસ્તામાં અતિભયંકર વનમાં જઈ પડયે--૪૭ - ગિરિગર્તાદિપ્રપૂર્ણ, વાંસ ઈત્યાદિથી છવાયલું, ને ઘણાક વૃક્ષની ઘાથી ભરપૂર, એવું એ વન હતું.-૪૮ નદીતટે ઘણાક દુષ્ટ અને ભીષણ સર્વ જે, પરવશ થઈ મંત્રિ- પુત્ર આમ તેમ ભમવા લાગ્યો--૪૯ બીદર, આરૂ, ઝિંઝ, બિરૂ, જંબુક, ઇત્યાદિ ફલથી પેટ ભરતા તે રસ્તે રસ્તે ભમવા લાગે--૫૦ રાત પડે ત્યારે કોઈ મહાવૃક્ષે ચઢીને બેશી રહે, ને પાછો પ્રભાતમાં દિશાનું ભાન બાંધીને ચાલવા માંડે--૫૧ પંદર દિવસ સુધી તે મહાવનમાં ભમે,ને પછી એક પ્રભાતે કેઈ નગરને સીમાડે પહે --પર ભુખે ચઢી ગયેલી કૂખેવાળ તે, ચિત્તમાં હર્ષ પામત, ભજન માટે પુરમાં ગયે, તે ત્યાં એક મોટું સરોવર તેણે દીઠું--૫૩ તેમાં જલ 7 હતું, તે મહેસું ગોળ આકૃતિવાળું હતું, તાગ વિનાનું હતું, કમલેથી સુશોભિત હતું, અને મત્ય, પક્ષી, કે જીવ, કાંઈ તેમાં હતું નહિ-૫૪ રિજનાવૃત એવી દાનશાળાઓ પાળ ઉપર આવી રહી હતી, ત્યાં આવતા લેકને ભજન અપાતું હતું-પપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust