________________ 269 પછીથી પુષ્પક્ષતફલાદિ તથા ધૂપનધવારિત્ર આદિ લેઈને દાસીઓ આવી-૬૦ નષિધિકાય કરી, પ્રદક્ષિણા દેઈ, અને ભકિત્તપૂર્વક પ્રણામસમેત તેમણે વિપ્રકાર પૂજા કરી-૭૦ શ્રીમદ્ભગવાનના અંગને કરમિશ્રિત જલથી નવરાવી દિવ્યસનથી સાફ કર્યું- 71 ગશીર્ષચંદન જેમાં કસ્તૂરી કેશર આદિ મેળવેલાં હતાં તેનાથકી જિનાંગે ચર્ચા કરી-૭૨ જિગને વરાભૂષણ પહેરાવ્યાં, અને પંચપ્રકારનાં પુષ્પ તેમણે ચઢાવવા માંડયાં-૭૩ | મંદાર, પારિજાત, હરિચંદન, કલ્પવૃક્ષ, સંતાન, એ પાંચ સુરતરુ છે, ને મેરુ સુરપર્વત છે.-૭૪ દિવ્ય અંગપૂજા કરીને, ધૂપ નિવેદ્ય ધરાવીને, તે બધીઓએ હર્ષથી ફલાક્ષતાછમાંગલ્ય કર્યું–૭૫ આવી અપૂજા કરીને તે દેવનાયિકાઓએ ભાવસમેત ભાવપૂજાને આરંભ કર્યો૭૬ '. ત્રણ વર્ણ, ત્રણ અવસ્થા, ત્રણ મુદ્રા, ભૂમિનું દિગદર્શન પણ ત્રણ, છે અને પ્રમાાન પણ ત્રણ-૭૭ જગદગુરુનું ધ્યાન ધરીને, તે રંગપૂરમપરિત એવી અંગનાઓએ ગીતનાટયાદિ આરંહ્યું–૭૮ એમ દશ અને ત્રણ પ્રકારની જિનની પૂજા કરીને સર્વએ રાત્રીએ જાગરણ કર્યું.-૯ પ્રભાત થતાં નાભિનંદનને નમન કરી, રવસ્થાને જવા માટે સર્વે ચાલી...૮૦ ખુણામાં ઉભે ઉભે તે મંત્રીશ્વર બુદ્ધિશેખરે સુરાંગનાનું વૃત્ત માત્ર જિનપૂજા સુદ્ધાંત દીઠું; જોઈને હર્ષ પામ્ય-૮૧ 42 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust