________________ 328 - બુભુક્ષિત અને તૃષાપીડિત એ બુદ્ધિશેખરમંત્રી સભાગારમાં ભેજનાથે પેઠે--૫૬ શાસ્ત્ર કાવ્યથી, કાવ્ય ગીતથી, ગીત સ્ત્રીવિલાસથી, ને સ્ત્રીવિલાસ બુમુક્ષાથી લય પામે છે-પ૭ બુભુતિ શું પાપ કરતો નથી ? ક્ષીણના નિષ્કરણ થાય છે, ક્ષુધાદંતને બલ કે તેજ કાંઈ હેતાં નથી, પ્રહાગ્રહાદિ વિચાર હતો નથી-૫૮ - જજ પડઈ અતરછડી તંતંસહઈ સરીર ફૂલહ વીટિં દૂમીઉ ઘાણી વહઈ કરીર-૫૮ ત્યાં ભજન કરી, ક્ષણવાર રહી, સરોવરને જોવા નીસર્યો, તે પાળ ઉપર સુવર્ણમણિમાણિક્યધી બનાવેલું દેવગૃહ દેખા હ-૬૦ તેને દેખીને મંત્રીશ બુદ્ધિશેખરને વિસ્મય લાગે, અને સંધ્યાકાલે દર્શનાથે પોતે અંદર ગયે-૬૧ તે દેવગૃહમાં જ પોતે જિનને નમસ્કાર કરી રાત્રીએ સુતો, અને મધ્યરાત્રી જતાં કાંઇક સંચાર સાંભળી જાગી ઉઠ-૬૨ ઉત્તમને સુખદ અને સુખે મટે તેવી નિદ્રા થાય છે, અધમને દુઃખરૂપ અને અવસાને પણ દુઃખરૂપ એવી થાય છે-૬૩ * * એટલે દેવગૃહના બારણા આગળ આવીને જેવા લાગે જાગતાને ભય કયાંથી ! -64 જુએ છે તો પેલા તલાવમાંથી, સુંદર પ્રભાયુકત્ત અને સર્વ શૃંગારવિભૂષિત એવી આઠ સુરાંગના નીકળી-૬૫ તેવી દિવ્યરૂપવાળીને જોઇને ચિત્તમાં ચમત્કાર પામે, આ બધી અત્ર શું કરવા આવી હશે ? ક્યાં જતી હશે ? એમ વિચારવા લાગે--૬૬ અત્ર રહીને હું આ મહાકૌતુક જોઉં, આવી પ્રભાવતી મેં કોઈવાર જોઈ નથી-૬૭ - એ બધીએ પેલા પૈત્યના રંગમંડપમાં આવી, ને આદિદેવને નમરકાર કરી ક્ષણવાર ત્યાંજ ઉભી-૬૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust