________________ 91 તે બહાર આવી તટરથજિનનાં પૂજદિ કરીને પાછી ઉકળકતા તેલ જેવા જલમાંજ જાય છે.-૯૫ તેમણે મને પ્રાણવલ્લભ કહીને સાથે બોલાવ્યું પણ તેમની જોડે પેલા જલમાં જતાં મારી હિંમત ચાલી નહિ-૯૬ મંત્રીને મુખેથી આવું આશ્ચર્ય સાંભળીને રાજા ગપાદુકાએ ચઢી આશ્ચર્ય જેવા ચાલ્યો-૯૭ પેલા નગરમાં એ દેવગૃહ જોવા જઈ પહે, અને ત્યાં જઈ આદિદેવને નમન કરી સ્તુતિભક્તિ કરતો હ-૯૮ શ્રીષભદેવનું વદન જે શારદાનું સદન છે, અક્ષિરૂપી ગવાક્ષયુક્ત છે, કંધપર્યત જેની શ્રતિ આવી રહી છે, ને કુંતલની લીલાથી અતિ રમણીય છે, તે સર્વને આનંદ આપે-૯૮ નવ્ય કુટુંબક એવા શ્રીનાભિભવદેવને શરણ જાઉં છું, કે જે તેમના ભક્તને માથે અક્ષતશ્રીયુક્ત કર સ્થાપે છે. 100 તે નાભેયને નમરકાર છે કે જેના કરના નખનાં કિરણ દેવેંદ્રને માથે રાજબિંબની પેઠે શોભી રહ્યાં છે-૧૦૧ જિનેન્દ્રની સ્તુતિ કરીને વિક્રમાર્કભૂપાલ રાત્રીએ નિદ્રા તજીને ત્યાં બેઠે-૧૦૨ ચિંતાતુરને સુખ કે નિદ્રા કઈ નથી, અર્થાતુરને પિતા કે બંધુ કેઈ નથી, કામાતુરને ભય નથી કે લાજ નથી, ક્ષુધાતુરને બલ નથી કે તેજ નથી.-૧૦૩ કમ્મીણાં ધણું સંપડઈ ધમ્મીણ પરલય. જેહિંસૂતાં રવિ ઉમમઈ તે નર આય નહેય-૪ પેલું આશ્ચર્ય જેવાને ઉત્કંઠિત એ વિક્રમ તૈયાર થઇ ગીની પેઠે ધ્યાન ધરતો બેઠે–પ રાત પડી એટલે મધ્યે પેલી આઠે દેવનાયિકાઓ આવી ને જિનપૂજા કરી પિતાના ઘર તરફ જવા લાગી–૬ 1, કર્મ કરનારને ધન મળે છે, ધર્મ કરનારને પરલોક મળે છે, પણ જેના ઉઠતા પહેલાં સૂર્ય ઉગે તેને કાંઈ મળતું નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust