________________ . * 330. છે કે તેમણે પણ જતે જતે ત્યાં ઉભેલા બુદ્ધિશેખરને દીઠે, એટલે કહ્યું કે હે ધાર્મિક ! અમારી સાથે ચાલે-૮૨ કૌતુકથી ઉત્તાન લેનવાળો તે તેમની સાથે ચાલે, ને વિચારવા લાગે કે આ સુરાંગનાઓ ક્યાં જતી હશે.-૮૩ એમ વિચારતાં મંત્રી તેમની પૂંઠે પૂઠે જાય છે, તો જતે જતે તસજલપૂર્ણ એવા મહા સરેવરનો કીનારે આનં-૮૪ તેમાં જલ ઉકળતા તેલ જેવું, ને ફળફળા મારી રહેલું હતું, તરંગથી ભયંકર હતું, દાવાનલ જેવું દુર્નિરીક્ષ્ય હતું-૮૫ સર્વે દેવાંગના તેમાં ઝંપલાવીને ચાલતી થઈ, પણ બુદ્ધિશેખર એવા જલથી ડરીને ગયે નહિ--૮૬ - કાતર, ભયભીત, સ્વજીવવલ્લભ, એવા પુરુષો થી માકણ રૂપ કાય સધાતું નથી.-૮૭ એમાં શું છે ? એમ કહેતો નાક મરડીને મંત્રિરાજ પાછો ફર્યો પણ મનમાં એ અપુર્વ વૃત્તાન્તને સંભારત ઘર તરફ વળે--૮૮ - કેટલેક દિવસે તે અવંતી પહે; તે વિધાયુક્ત થઈ આવે એમ જાણી તેના પિતાને બહુ આનંદ થયે-૮૯ * મહામહેત્સાવ સમેત, તથા પંચશબ્દાદિસહિત, તેને વજન તથા લેક પુરમાં લાવ્યા-૯૦ સરસ્વતીના પ્રસાદથી સર્વવિદ્યાપારંગત એવા તેને વિક્રમે સર્વ પંડિતેને મોખરે સ્થા-૯૧ . * પ્રસંગ આવે ત્યારે રાજાએ બુદ્ધિશેખરમંત્રીને પૂછયું, કે તમે આખી પૃથ્વી ઉપર કાંઈ આશ્ચર્ય જોયું ? --02 તેણે કહ્યું મહા આશ્ચર્ય અને અસંભાવ્ય એવું કેતુક મેં દીઠું છે, પણ હે ભૂપાલ ! તે કહી શકાય તેમ નથી--૯૩ છતાં સાંભળે કે એક તસજલપુણસરોવર છે તેમાં આઠ દેવીગની છે-૯૪. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust