________________ 320 પણ નાભિલા થાય છે મહંતની સંગતિથી અલ્પ પણ ગૌરવને પામે છે, પુષ્પમાલાના સંગથી સૂત્ર પણ મસ્તકે ચઢે છે–૧૨ શુભાત્માને સંગ મહામહિમ પેદા કરે છે, ત્રણે વેદના જાણને પણ મંદાકિનીની માટીએ બંધ છે–૧૩ મહાભિલાષવાળાએ મહંતની સેબત કરવી, મૃગની નાભિમાં ગયેલી માટીપણ કસ્તૂરી થાય છે-૧૪ નૃપનું આવું બેલિવું સાંભળી યોગીશ્વરે કહ્યું અહો ત્રિભુવનાધીશ ! તમારાં દર્શનથી હું પાવન થયે-૧૫ તું રાજા વર્ણને ગુરુ છે, દર્શનને રક્ષક છે, હે ધનાધીશ ! ધર્મને રક્ષક , ને પૃથ્વીના ત્રણમાત્રને મુક્ત કરનાર છે–૧૬ હે વિક્રમાદિત્ય ! મને બહુ સંતોષ થયે છે, પ્રસન્ન થઈ તમને આ ત્રણ રત્ન આપું છું, એ રત્ન ગુણગાર છે, સદ્ય પ્રત્યય કરાવે તેવાં છે, તે તમે લે-૧૭ સિદ્ધદંડ, કંથા, ને આ ખડી, એ ત્રણની પૃથ્વી ઉપર ચિંતામણિ પણ સમાનતા પામી શકે એમ નથી–૧૮ - ખડીથકી હાથી, ઘોડા, પાળા એવું જેટલું ને જેવું સૈન્ય ચીતરવામાં આવે તેટલું ને તેવું પ્રત્યક્ષ થાય છે-૧૮ જમણે હાથે પકડીને દંડને સ્પર્શ કરાવવાથી શસ્ત્રથી વધ થયેલું પણ જીવતું થાય છે–૨૦ એ મનવાંછિત માત્ર સાધે છે, શત્રુ હણે છે, દુર્ગ તેડે છે, સ્વામિસેવા યથાર્થ ઉડાવે છે-૨૧ પાસે કાંઈ ન હોય ત્યારે ડાબે હાથે સ્પર્શ કરતાં કંથામાંથી ધનધાન્ય વસ્ત્રાદિ વસ્તુમાત્ર પેદા થાય છે–૨૨ - પ્રભાવ સમજાવીને આનંદપૂર્વક ગિરાજે આપેલાં એ ત્રણે રત્ન રાજાએ અંગીકાર કર્યો-- 23 પછી રાજાએ મસ્તક નમાવી ગિરાજની આજ્ઞા લીધી, અને આ મહા આશ્ચર્ય જોઈ પોતાની નગરી તરફ ચાલવા માંડયું- 24 . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust