________________ 323 એમ અતિયાલું એવો વિક્રમાદિત્ય તેને પોતાને હાથે રાજય ઉપર બેસારીને પિતાના પુર તરફ ગયો–૫૦ કુરંગનયનાએ કહ્યું ભોજરાજા ! જે આવી દાનશકિત તમારામાં હેય તે આ સિંહાસને બેસે–પ૧ આવું વચન સાંભળીને ભેજરાજા તુરત પોતાના ઘર તરફ વિક્રમભૂપતિનું મરણ કરતો ચાલ્યો ગ–પર શ્રીરામચંદ્રસૂરિકૃત એવા શ્રીવિક્રમાદિત્યના સિંહાસનપ્રબંધની વીશમી કથા થઈ–૫૩ ઇતિ સિંહાસન દ્વાર્નાિશિકાની વિશમી કથા. * વળી ચતુરચિત્તવાળા માલેદ્ર શ્રીજભૂપાલે શુભમુહુર્ત રાજયા" ભિષેકસા મારી કરાવી છત્ર ચામરાદિ અનેક રાજચિન્હ લઈ અતિમદમાતે તે રાજા પોતાની ઉત્તમ સભામાં આ -2 રાજા જેવો સિંહાસને બેસવા જાય છે કે સિંહાસન ઉપરની પૂતળી ઉત્તમ વચન બોલી ઉઠી-3 લાવણ્યવતી નામની એકવીશમી પૂતળી બેલી કે હે ભેજ ! આ સિંહાસને તમારે બેસવું ઉચિત નથી–૪ : જો વિક્રમાદિત્યના જેવો ઔદાર્યગુણ હોય તો આ ભવ્ય આસને બેસે–પ - આવું તેનું બોલવું સાંભળી ભેજરાજાએ કહ્યું છે વરાનને ! વિક્રમાહિત્યનું ઔદાર્ય કેવું એક હતું તે કહી બતાવો લાવણ્યવતીએ કહ્યું હે ભોજરાજેદ્ર ! વિક્રમના ઉત્તમ ગુણોનું વર્ણન સાંભળ-૭ * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust