________________ 316 તવ નિયમેણુ ઈસ ગદાણેણ ઈહંતિ ઉત્તમ ભેગા દેવ તણેણ રેન્જ અણસણ મરણેણુ ઈ દત્ત-૫૯ મરણ પછી હું પુણ્યગે કરીને રાજાને ત્યાં અવતર્યો, મારું અંગ સુવર્ણનું ને મેં સૂકરનું એ થ -60 જાતિસ્મરણથી મને મારે પૂર્વભવ સાંભર્યો, જે ઉપરથી વિરાગ પામીને હું આ પર્વત ઉપર આવ્ય-૬૧ દુરિતરૂપી મત્તગક ત્યાં સુધી ત્રાડ પાડે છે કે જયાં સુધી વિરતી રૂપી સિંહને નાદ ગર્જતો નથી-૬૨ માટે હું આ મારા અસાર અને ક્રૂર કર્મ કરનાર દેહને, પૂર્વજન્મની વાત સંભારીને, તપથી ગાળી નાખીશ-૬૩ લોકોમાં જે હિતવચન કહેવાય છે તેને મેં પ્રત્યક્ષ અનુભવ કર્યો કે જે જેવું કર્મ કરે તેને તેવું ફિલ થાય–૬૪ ત્રીજાએ કહ્યું કે સ્વજનેત્તમ મારી વાત સાંભળે. દક્ષિણદિશાએ આ મદનમોહનનામનું પુર છે ત્યાં સાક્ષાત્ વિરૂપાક્ષ રાજા છે; તે ઇદ્ર જે વિભવ ભગવે છે; તેને પાંચ વારાંગના છે, સુભગ સુત છે, નાટયગાનકુશલ એવાં પાંચ હજાર જન છે; અને પુષ્પ, ફલ, ધૂપ આદિ કરનાર અનેક દાસ દારસી છે–૬૫-૬૬-૬૭ અર્ચક, સેવક, દીપકારક, ચંદન ઘસનાર, કચરો કાઢનાર, ધૃતાદિ લાવનાર, જલ લાવનાર, પ્રત્યેક પાંચ પાંચસે છે, ને ત્રણસોને સાઠ તે કુંભાર છે-૬૮-૬૯ બીજા અશ્વ, બજ, રથ, પદાતિ અનેક છે, ને તેમના ઉપરિ જુદી જુદા નરેંદ્ર છે જે બધા વિશ્વનાથ શ્રીવિરૂપાક્ષને સેવક છે-૭૦ 1 સે ઉંટ ઉપર માય તેટલું અન્ન, અગ્નિ વિના રોજ રંધાય છે, અને એમના પ્રભાવથી બધું તુરત તૈયાર થાય છે–૭૧ ધાન્યના કેડા સાંજે ખાલી થઈ જાય છે, ને વહાણું વાતાં તે હતા તેવાને તેવાજ ભરેલા જણાય છે–૭૨ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust