________________ 303 'ભાર્થીને પુત્રનું પાપ કુટુંબના સ્વામીને લાગે છે, શિષ્ય અને શ્રાવકનું પાપ ગુરુને લાગે છે, રાજયનું પાપ રાજાને લાગે છે, ને રાજાનું જે પાપ તે તેના પુરોહિતને છે, એમ બુધલકને સિદ્ધાન્ત છે.-૫૧-૫૨ જે કંઈ પાપ થાય છે તે આવીને રાજાને કહેવાય છે, સારો રાજા તેમાંથી રક્ષણ કરે છે, નઠારે સાંભળતો પણ નથી--પ૩ . | ઋષિનું આવું કહેવું સાંભળીને વિક્રમે કહ્યું કે હે ભગવન્! તમારે શું દુ ખ છે તે કહો-પ૪ - દુઃખનું શમન, હૃરનું હનન, નીતિનું વર્ધન, એ બધું હે ઋષિપુંગવે હું સર્વથા યથાયોગ્ય કરીશ.-૫૫ રાજાની આ વાણી સાંભળી દ્રષિ બે, હે સ્વામિન! વનમાં કોઈ એક મોટો વરાહ કોણ જાણે ક્યાંથી આવ્યો છે.-પ૬. તે મહાપાપી છે, દુષ્ટ છે, કૃતાંતકાલ જે છે, અને બધે ભમતો. અમારા આશ્રમને મહાભય પેદા કરે છે-૫૭ સરસ અને સ્વાદુ વૃક્ષોને મૂવમાંથી ઉખાડી પાડે છે, ને વિવિધ વેલીને કાંઠા ઉપરથી ઉખાડી ખાઈ જાય છે-૫૮ ' દુષ્ટ એ તે જેને અમે પુત્રપૈત્રવત્ પાળેલાં તેવાં મૃગબાલકને મારી નાખે છે.-૫૯ ઘર એવા ઘરઘર શબ્દથી દિશામાત્રમાં ભય વિસ્તારે છે, અને કરવતની પેઠે તરફ દાંતથી કાપ ચાલે છે-૬૦ ઋષિના ઉપયોગનાં નીવારાદિક ધાન્ય ખાઈ જાય છે, ને આદિવારાહ - '' : રૂપી એ વાઘ કે સિંહથી પણ બીડીતો નથી- 61 '. તેનાથી પરાજય પામી સર્વે તપસ્વી જતા રહ્યા, હું એકલે તમને કહેવા આવ્યે છુંદર હે ભૂપ! તમારા આગળ મેં દુઃખનું કારણ કહ્યું, હવે તમને સ્વસ્તિ કહીને કેઈ બીજા પવનમાં જઇશ-૬૩ : આ વૃત્તાન્ત સાંભળી કોપથી અરુણ લેનવાળો થયેલે શ્રીવિક્રમ હાથમાં તરવાર લેઈ તે મહાવનને વિષે ગયે--૬૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust