________________ 309 | મારો જન્મ સફલ થયે, મારા મનેરી સંપૂર્ણ થયા, હું ધન્ય પણ ધન્ય થયે, તમારા પાદાંબુજના સેવનથી મહાલાભ થયોઃ-૨૮ . તમારા દર્શન કરતાં અધિક કોઈ વરતું છે? કે તમે મને સંતુષ્ટ થી તે આપશો ને હું લઈશ?–૨૯ વિક્રમનું કહેવું સાંભળી દાનવાધિપે કહ્યું હે નૃપ ! દેવતાનું દર્શને ન્યથા થતું નથી--૩૦ દેવતા, ગુરુ, રાજા, એટલાને ખાલી હાથે મળવું નહિ, તેમ નૈમિત્તિ મિત્રને પણ તેમ ન મળવું-ફલથી ફલ ઈછવું--૦૧ આપે, લે, ખાય, ખવરાવે, સાંભળે, કહે, એ રીતે પ્રેમ જણાય-૩ હે નરાધિપ! શીધ્રરસાયનરૂપ આ રસ લે એથી સુવર્ણ થશે અને તેની રેગતા પણ તુરત થશે-૩૩ - એમ દાન બહુ આગ્રહથી તે આપ્યું, ને વિક્રમે લીધું, કેમ કે દેવ અને રાજા તેમની આજ્ઞાને લેપ નથી કરાત-૩૪ બલિરાજાની રતુતિ કરી, તેમને નમન કરી ને વિક્રમ જેમ આજે હતો તેમ ચાલતો થયે, ને ઉજજયિની જતાં રસ્તામાં એક વૃક્ષતલે વીસામે લેવા બેઠે-૩૫ ત્યાં ખખળી ગયેલા શરીરવાળે એક વિદેશી બ્રાહ્મણ જે વેદપારગ હતો તે પિતાના પુત્ર સમેત આવી ચઢ-૩૬ - તે બે બ્રાહ્મણ રસ્તાના શ્રમથી થાકી જઈ વૃક્ષતલે આવીને બેઠા ત્યાં પુત્રે પિતાને કહ્યું, પિતા ! સાંભળે-૩9 * - દરિય નિત્ય દુઃખ દેવાવાળું છે, પશ્ચિથી પરાભવ થાય છે, દારિઘથી સ્વજનભ્રંશ થાય છે, દારિત્ર્ય કરતાં મરણ સારૂ-૩૮ દારિદ્ય છે તે દુ: ખદાવાનલનું કારણ છે, દારિદ્વથથી સુખમાત્ર નાશ પામે છે, છતાં પણ દારિને લીધે નરકનું દુઃખ ભગવાય છે-૩૯ આવું સાંભળી પિતાએ પુત્રને કહ્યું ભાઈ ! જરા જે છે તે મહારોગ છે, જરા છે તે દુઃખને સમુદ્ર છે, જરા છે તે મહાકષ્ટ છે, મહા ઘેર એવું વરવ નરક છે, જરાભિભૂત દેહને જીવ્યા કરતાં મરવું સારૂ-૪૦-૪૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust