________________ . 308 : સૈભાગ્યથી ઝળકી રહેલા એવા દાને રત્નસિંહાસને બેઠેલા તેણે જોયા--૧૫ : બલિએ આ વિક્રમાર્ક છે એમ ઓળખીને પિતાના અર્ધસિંહાસન ઉપર તેને હર્ષથી બેસા--૧૬ . દાન રાજાને પૂછયું હે પરાક્રમી ! હે વીર ! દારિયહનનપ્રવીણ ! કલિકંદનિકંદન કરનાર ! તમે કુશલ છે ?-17 . રણધીર, સાવિકશિરોમણિ, નિકૃત્રિમોપકારી, જગત્રયવત્સલ, તમારા દર્શનરૂપી સૂર્યથી આજ મારા મનરૂપી કમલ નિત્ય માટે ખીલ્યું અને મારું મંદિર પવિત્ર થયું–૧૮-૧૯ હે નૂપ! દેવતાને મુખેથી તમારૂં કિર્તન સાંભળીને મેં, હે નયનાબુજભારકર તમને અહીં અાવ્યા છે– 20 જેવું સાંભળ્યું હતું તે જ તમને હું જોઉં છું, હે જગદીશ ! તમે વિજય પામે; પૃથ્વી ઉપર દાનના પ્રભાવથી તમે બલિ અને કર્ણને પણ વિસારે પડાવ્યા–૨૧ - વિશ્વવ્યાપક વિષ્ણુએ અતિ દાનના યોગે કરીને મને પ્રભુતાયુક્ત છતાં પાતાલમાં ચગદી ઘાલ્ય-૧૨ પણ તમે તો સ્વર્ગ, મૃત્યુ, પાતાલ સર્વત્ર યશવી છે, એટલેજ છે. મહીપતિ ! તમારા દર્શનની મને ઉત્કંઠા થઈ-૨૩ એટલે દાનથી વશ થયેલા એવા વિષ્ણુ મારા દ્વારપાલ છે તેમને તૃતીયાવતાર વારાહ મેં તમારા તરફ મેકલા–૨૪ . તમને બોલાવવા તે આ ને તમે પણ હે સર્વરક્ષક! તેની સાથે આવ્યા અને મને પાવન કે-૨૫ - હું ઘણો પ્રમેદ પામ્યો છું, તમારે માટે શું કરું? આ બધું, પુર, દેહ, ધન, ગૃહ, તમારું જ છે-- 26 * હાથ જોડીને “વિક્રમ હે દાન! તમારા દર્શનથી આ જ હું પવિત્ર થયે-ર૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust