________________ 310 વૃદ્ધ, ભાર્યાહીન, પુત્રને આધીન જેનું ધન છે તે, રનુષાવચનથી દગ્ધ, એટલાં ને જીવ્યા કરતાં મરવું સારૂ-૪૨ એ બે પિતાપુત્ર જરા અને દારિદ્યથી પીડાતા અને નિર્ધન તથા દુઃખી હાઈ પરસ્પર એવી વાત કરતા હતા-૪૩ તે કહેતા હતા કે શ્રીવિક્રમાદિત્ય પૃથ્વી ઉપર મહાદાન આપનાર વિખ્યાત છે, માટે ચાલે તેમની પાસે યાચવા જઈએ.-૪૪ આવી વાત થતી હતી તે સાંભળીને રાજાએ બ્રાહ્મણને કહ્યું કે હે બ્રાહ્મણ ! તમને કેટલાં વર્ષ થયાં ? --45 - ત્યારે બ્રાહ્મણે કહ્યું હે રાજન્ ! એમાં શું પૂછો છો ! મેં આ જન્મારે હજારો ચાંદ્રાયણ કરતાં દુઃખમાં જ કાર્યો છે.-૬ હે વાસુદેવ ! જરા છે તે મહા કષ્ટ છે, તેવું જ કષ્ટ દારિદ્ય છે, પુત્રશેક તે પણ તેવું જ કષ્ટ છે, ને સર્વથી મોટું કષ્ટ ક્ષુધા છે -47 જરા અને સુધાથી પીડિત અને દુઃખદાવાનલમાં બળતે, મહાદાનવિવર્જિત હેઈ, મારા દિવસ જેમ તેમ કાઢું છું--૪૮ વિક્રમે મનમાં વિચાર કર્યો કે આ વૃદ્ધને કાંઈક પણ દાન આપવું જોઈએ--૪૯ મિષ્ટાન્નદાતા, તણાચિહેત્રી, વૈદિક, ચંદ્રસહસ્ત્રાવી, માપવાસી, પતિવ્રતા, એ છે આ સંસારમાં વંદ્ય છે--૫૦ ' રાજાએ તે વિપ્રને, જરાગ હરનારૂં રસાયન આપ્યું અને તેને પ્રભાવ પણ સમજાવ્ય-૨૧ પુત્રે કહ્યું હે તાત ! આ તમારા રસાયનને અવંતીમાં જઇ વિક્રમ આગળ મૂકીશું -પર અને એ ભેટનું જે આપણું ભાગ્યાનુસાર સુવર્ણ મળશે તેનાથી આપણે નિર્વાહ ચલાવીશું-પ૩ પુત્રનું આવું બોલવું સાંભળી માલવેશભૂપાલે જાતિવેધરસ બ્રાહ્મણને હર્ષથો આવે -54 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust