________________ 312 એવા દેવ જેના આગળ કિંકર છે, ને મસ્તક નમાવી નિગ્રહનુગ્રહ ઈચ્છે છે, તેવા સુરેંદ્રનું આ સિંહાસન છે; ને તેનું રક્ષણ કરવા માટે જ અમને બત્રીશને બેસાડેલી છે–૮–૯ શ્રી વિક્રમાર્કભૂપાલને ઇંદ્ર આ સર્વતોભદ્ર નામનું આસન આપેલું - આ સિંહાસન ઉપર સર્વલક્ષણયુક્ત એવા વિક્રમાદિત્ય વિના અન્ય શેભે તેમ નથી–૧૧ - હે ભેજરાજ! તમારો બધે પ્રયત્ન નિરર્થક છે, કરવાથી સફલ થાય - એવું હોય તે કાર્ય કરવામાં શોભા છે-૧૨ બકરીથી મેરુ પર્વત ઉથલી પડે એ આશા નથી, વીજણના વાયુથી બ્રહ્માંડ પડવાનું નથી–૧૩ * માટે હે ભેજ! તમારે પણ ઈંદ્રના આ મહાસિંહાસનને વિષે, વિક્રમ જેવા ગુણ વિના, પ્રયત્ન કરે મિથ્યા છે–૧૪ આવું અર્ચયુક્ત અને યોગ્ય કહેવું સાંભળીને ભેજે કુરંગનયનાને કહ્યું-૧૫ હે વિદુષી વિક્રમનું ઉત્તમ ચેષ્ટિત કહો, તે સાંભળવાથી ભારૂં ચિત્ત આનંદપૂર્ણ થાય છે–૧૬ વીશમી પૂતળી કુરંગનયનાએ કહ્યું હું ધારાધિનાથ! વિક્રમના ગુણની મહત્તા સાંભળ–૧૭ જેણે ગી પાસેથી મહાસિદ્ધિ આપનાર ત્રણ વસ્તુ પ્રાપ્ત કરી રાજય- . ભ્રષ્ટ રાજને રાજય આપ્યું એવા વિક્રમની સમાન પૃથ્વી ઉપર કોણ છે?–૧૮ સુરૂ૫, સહસાન્વિત, એ વિક્રમભૂપાલ અવંતીમાં પ્રજાનું પાલન કરી દુઃખદારિદ્યથી નિર્મુક્ત રાખતો હતો-૧૯ ; 'એક વાર એ પુરીમાં વિદ્વત્સભા સમીપે જતો હતો તેવામાં રાજાએ એક લેક સાંભ-૨૦ - કેટલીક ગૃહશર થાય છે, કેટલાક ગ્રામશૂર થાય છે, રાષ્ટ્રરકેઈક થાય . છે, ને જગવિખ્યાત તે અતિ વિરલ જ થાય છે-૨૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust