________________ 311 અને કહ્યું કે એનાથી બળતા દીવામાં એક રતિ તામ સુવર્ણ બની જશે-પપ રસ અને રસાયન ઉભયે જે બલિરાજા પાસેથી મળેલાં તે રાજાએ પ્રસન્ન થઈ બે બ્રાહ્મણને એક એક આપી દીધાં -56 એમ કહી રહીને અનંગધ્વજાએ ભેજને કહ્યું કે તમારામાં વિક્રમ જે ગુણ હેય તે હે રાજેદ્ર! આ સિંહાસને બેસે.-૫૭ શ્રી વિક્રમભૂપતિને આ અતિમહાન દાનગુણ સાંભળીને માલવાધિપતિ પિતાના કાર્યમાં લાગે--૫૮ શ્રીરામચંદ્રસૂરિકૃતએવા, વિક્રમાદિત્યના સિંહાસનપ્રબંધની આગશમી કથા પૂર્ણ થઈ-૫૮ ઈતિ સિંહાસનબ્રાત્રિશિકાની ઓગસમી કથા ઉત્તમ મુહૂર્ત જોઈ નીતિવિશારદ એ શ્રીભોજ ઉત્તમ સભાને વિષે વિજ્યાકાંક્ષાથી આવે-૧ 'સત્કાર્ય આરંભ ભાગ્યેગે સફલ થાય છે, દુર્ભાગ્યથી બધું નિષ્ફલ થાય છે ? લેક તથા સ્વજનને શાનપૂર્વક નમન કરીને રાજા સિંહાસન પાસે ગ–3 પ્રભાવાળો, સુંદર આકૃતિવાળે, શોભન લેકે સ્તવાયેલ, એવો રાજા જે સિંહાસને બેસે છે, તેવી જ વશમી કુરંગનયના નામની પૂતળી ઉત્તમ વચન બોલી ઉઠી–૪–૫ - હે સ્વામિની આ સિંહાસન ઉપર તમારે બેસવું યોગ્ય નથી, દેવના આસન ઉપર માણસ ન શોભે–૬ - દેવતા અમૃતને આહાર કરે છે, મનવાંછિત આપે છે, આકાશમાં વિચરે છે, ને જરા તથા રોગથી વિમુકત છે-૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust