________________ 304 ત્યાં પેલા યમ અને ક્રૂર, તથા કાંતિમાં કાલિનાગ જેવા અને શથી અરુણ લેનવાળા વરાહને દેખતો હવ-૬૫ ઘર શબ્દ કરતો કરતો વરાહ, રાજાને દેખીને નાઠે ને ઘેર એવા મહાવનમાં ગિરિગહરાદિ ભણી કહીંક પેઠે-૬૬ તેને નાસતો જોઈ રાજા પણ દોડ અને એ મહાભયંકર વનમાં રાજા પણ પેઠે-૬૭ જયાં જયાં એ ક્રર વરાહ જાય ત્યાં ત્યાં રાજા પણ ઘોડે બેસીને વિષ્ણુ ની પેઠે ફરવા લાગ્યો -68 એમ કરતાં વરાહ કેઈક ગુફામાં ભરાયે અને રાજાના દેખતાંજ અદશ્ય થઈ ગયે--૬૯ રાજા તેની આમ તેમ તપાસ કરતા હતા તેવામાં ગુફાનાં વજનાં બારણાં બંધ થઈ ગયાં તે જોઈ રાજાને વિસ્મય લાગ્યું-૭૦ છેડેથી તુરત ઉતરી રાજાએ ચોતરફ તપાસ કરી અને મૂકીઓ મારી મારીને બારણું ઉઘાડ્યાં-૭૧ એવું મહાશ્ચર્ય દેખીને રાજા અંદર પેસતો ગયો અને સોયથી ભેદી ' શકાય તેવા અંધારામાં હાથથી રસ્તો ફ ફેશી ચાલવા લાગ્યો.-૭૨ તેવામાં એક ભાત, વજની બનેલી, વચમાં આવી. પણ તેને વટાવીને : હાથે હાથે રસ્તે જઈ ગુફામાં પેઠે-૭૩ અંદર ગમે ત્યારે તે રાજાએ મહાજાતિ દીઠી, ને પાર ગમે ત્યારે તો એક નગર દીઠું-૯૪ - સોનાન કોટ રતૈાઘથી શણગારેલે, તોરણ દ્વારાદિથી, ઈદ્રધનુષ્ય જેવો શોભી રહ્યો હતો-૭૫ - પૃથ્વીરૂપી. ભામિનીના કાનન કુંડલ જે તે શોભતો હતો, ને સુરાસુરનરેશાદિને મહાશ્ચર્ય પેદા કરે તે હત-- 76 દેવગૃહ, ગૃહ, એવાં વિવિધ ત્યાં આવી રહેલાં હતાં, તે મેસશિખરને પણ ઉપહાસ કરતાં હતાં-૭૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust