________________ 305 - સારાં રત્નના સમૂહ સૂર્યના સમૂહ જેવા ભાસતા હતા, અને ઈદ્રધનુષુ જેવી ધ્વજાઓ ફરફરી રહી હતી--૭૮ ઉદારશૃંગાર અને અતિ ઝળહળતા સંવરણયુક્ત લેક રત્નબદ્ધ રસ્તાઓમાં કુબેર જેવા શેભે છે --79 રંભા, તિલોત્તમાં, તેના જેવી, ને માથે સુવર્ણના ઘડા લેઈ ચાલતી, એવી દાસીઓ માનસ જેવા સરોવરમાંથી જલ લાવતી હતી--૮૦ આવું નગર જોઈ રાજાને ચિત્તમાં ચમત્કાર લાગ્યો, કે આતે ઈદ્રનગર કે ધરણીંદ્રનું નગર છે !--81 ' અથવા આ તે લંકાપુરી, કે કુબેરની અલકા, કે યક્ષપુરી, કે હરિશ્ચંદ્રપુરી, શું હશે !--82 અથવા વરાહરૂપે કઇ ઇંદ્રજાલ પેલા સભામાં તારવી રૂપે આવેલાએ કર્યું ! --83 . કે કોઈ ધૂર્તરાજે મને છેતર્યો! આતે સ્વમ છે, સત્ય છે, કે મને ચિત્તવિભ્રમ થ છે ! --84 | વિક્રમને આવી ચિંતા થવા લાગી તથાપિ ધીરજ આણીને મન ઠેકાણે લા- 85 હે ચિત્ત ! ચિંતા ના કર, હૃદયમાં ધીરજ ધાર, ચાલ આ આશ્ચર્ય જોઈએ, જે થવાનું હશે તે થશે-૮૬ - ' આવો નિશ્ચય કરીને હાથમાં તરવાર લેઈ તે મહાપરાક્રમી એ પુરમાં - પેસવા તૈયાર થયો -87. - પેઠે, ત્યાં ચંદ્રકાંત અને સૂર્યકાંત મણિથી રચેલી રસ્તાઓની હાર જોત જોતો, તથા સ્થાને સ્થાને મણિસ્તંભના મંડપ તે જોતે, વિરમય થઈ ગયે-૮૮ ' ' એમ કરતાં ત્રણ તારણથી શોભી રહેલા પુરદ્વાર આગળ ગયે તે . ભાતભાતનાં રત્નથી તેમ વિવિધ વાતાયનાદિથી અદભુત જણાતું હતું-૮૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust