________________ 292 નેશ્વરીનું સ્થાન છે, તે દેવીને દેવતા સુદ્ધાંત પણ માને છે, ને તે સર્વને વાંછિતાર્થ આપનારી છે–૫૬-૫૭ ત્યાંના લેક એમ કહે છે કે, આ રાવણની ગોત્રજા છે, પ્રત્યક્ષ કમે વલિ જેવી ચિંતિતાફલપ્રદ છે-૫૮ પ્રાસાદના પૂર્વ ભાગે, પ્રતોલી દ્વારની પાસે, દેવીની સન્મુખજ અતિ ઉત્તમ સરેવર આવી રહેલું છે-- 59 ચંદ્રકાંત પથ્થરથી તે બાંધેલું છે, રમ્ય છે, પ્રીતિકર છે, દેવસ્થાનોથી, ઘટિ મંત્રથી, બલાકાઓથી તે બહુ શોભી રહેલું છે--૬૦ * વિચિત્ર જલપૂર્ણ એવાં જલાશયો તેની આસપાસ આવેલાં છે,ને તે સરોવર પે.તે વિબિંબ જેવું વર્તુલાકાર છે-૬૧ - રક્ત, નીલ, હેત, આદિ ઘણી જાતનાં કમલોના સરસ સુગંધ ત્યાં વ્યાપી રહેલા છે-૬૨ - કલહંસના નાદ, અસરાનાં ગાન, તથા કલ્લેલના રવથી, ત્યાં સુંદર શબ્દ થઈ રહ્યા છે, ને કચરાનો તો ત્યાં લેશ પણ નથી-૬૩ . . દમમાં બેઠેલા હંસોએ પાંખો ફફડાત્રવાથી હાલમાં કમલપત્રે કરીને તરંગે નાચવા માંડે છે; એવા અતિગંભીર જલથી પૂર્ણ બકુલના ગ્રાસ માટે આતુર મર્યથી આકુલ કીનારાનાં વૃક્ષોની છાયામાં વિહરતા સ્ત્રીજનનાં ગીતથી સુંદર; ને તે સર્વને તાલ આપતાં હોય એમ નાચતાં ચક્રવાકસમેત, એવું એ રોવર અતિ રમણીય છે -64 મણિમુક્ત પ્રવાસાદિની ત્યાં ખોટ નથી, ને તેથી મોટા ક્ષીરસાગર જેવું તે સરવર જય છે-૬૫ તે સરોવરમાં મધ્યભાગે અસ્તદેવનું સ્થાન દેવતાઓએ પંચ પ્રકારનાં રત્ન તથા સુવર્ણથી રચેલું છે.-૬૬ જલની અધિષ્ઠાયક એવી દેવી જલમાં તે પ્રાસાદમાં રહે છે ને તેનું નામ :નાદેવી છે-- 67 તેની આગળ જલમથે રહેલે, ને પાતાલ સુધી પેલે, સુવર્ણરતંભ સુવર્ણાદ્રિ જે આવી રહેલે છે-૬૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust