________________ ઘણું છે; ધર્મ, અર્થ, કામ મોક્ષપ્રદ ઇત્યાદિ હે ભૂપાલી મેં ઘણાં જેવ છે--૯૩-૯૪ . રસ્થાવર તે જે શાશ્વત હોય તે, જંગમ તે જે પુરુષાશ્રિત હોય તે કામિતપ્રદ તે વ્યંતરાશ્રિત હોય ... . . -95 . : મસ્તક, હા, પગ, હાથ આદિ છેદેલાં જયાં હોય છે... શરીર કંપારી વછૂટે . તે કૌતુકપ્રદ જાણવું-૯૬ * ધર્મદ તે ચિત્યશાલાદિ, સ્વાર્થ તે ગોત્રજાદિ, કામદ તે છિન્નપુચિ કારક, મેક્ષદ તે સિધ્ધક્ષેત્રાદિ રૈવતાદ્રિ આદિ, એ બધાં છે પુરુષોત્તમ મેં જોયાં છે–૯૩–૯૮ પણ હે ભૂપાલી તમારા વિના જંગમ તીર્થ મેં દીઠું નથી, દેવ દાને સર્વમાં એક તમેજ છે-૮૯ એમ કહીને એ પાંચ વિધાના બલથી આકાશમાર્ગ, જાણે રાજ દાન કરશે એવા ભયથી વિશંકિત હોય તેમ, ચાલ્યો ગયો--૧૦૦ . નિરીહ પુરુષને રાજા કે રંક, શત્રુ કે મિત્ર, મણિ કે માટી, ભાવકે મોત બધે સરખી બુદ્ધિ રહે છે ? તે પછી શ્રીવિક્રમાદિત્ય ગપાદુકાએ ચઢીને મહિમાવિત એવ ઉદયાચલતીર્થ ઉપર ગ--૨ . સર્વને વિક્રમરાજાએ અજણ્યા થઈ પૂછ્યું કે, ભાઈ તમે સર્વ કય જાઓ છે ? --4 પાપને નાશ કરવા માટે અમે કામિત તીર્થ તરફ જઈએ છીએ, એ તેમને એક જે વિશારદ અને નિપુણ હતો તેણે કહ્યું : ત્યાં એક મહાશ્ચર્યું છે તે અમે જઈશું, સુવર્ણને એક સ્તંભ જલ માંથી નિત્ય વધે છે ને ઘટે છે-૬ : વિક્રમે કહ્યું ખરી વાત છે. વિદેશગમનથી જ તુક જોવામાં આ છે, જે લેક વિદેશ જતા નથી તે સર્વ કૂપમંડુક છે-૭ . 1. આ બે લોકમાં જે પર પડેલાં છે તે ભૂલમાં પણ તેમજ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust