________________ ' એમ ચાલતાં રાજા સલેકસમેત એ મહાતીર્થમાં ભવનેશ્વરીમંદીર આગળ આ-૮ * જેવું સાંભળ્યું હતું તેવું જ દીઠું, કાંઇક વધારે દીઠું પણ ન્યૂન નહિ, જે યુણ્યાત્મા છે તે તે યથાર્થેજ વદે છે.-૮ શુદ્ધ અંત:કરણવાળે રાજા પ્રાતઃકાલે સરોવર આગળ ગયો અને સૂર્યોદય વેલાએ તંભ પાસે પહોચે --10 - તે તંભ ઉપરના લક્ષદલવાળા પદ્મમાં પોતે બેઠે, એટલે સૂર્ય ચઢતો ગમે તેમ સ્તંભ વધવા લાગ્યો-૧૧ સૂર્યમંડલ સુધી પહોંચે ત્યાં તે તાપથી મૂછ પામી ગયો, પણ સૂર્ય તેનું પરાક્રમ જોઈ પ્રસન્ન થઈ અમૃત છાંટી અશ્વાસન કર્યું- 12 એટલે શુદ્ધિ આવતાંજ રાજાએ પ્રત્યક્ષ અંઘકાર નાશક દેવ શ્રીસૂચદેવને નમસ્કાર કર્ય-૧૩ શાસ્ત્ર માત્ર અપ્રત્યક્ષ છે, તેમાં તો એક વિવાદ કરે એજ પ્રામ છે, પણ જેના સાક્ષી ચંદ્ર અને સૂર્ય છે એવું જતિષ શાસ્ત્ર તેજ પ્રત્યક્ષ છે--૧૪ અન્ય જનમમાં જે શુભાશુભ કર્યું હોય તેનું ફલ બતાવી આપનારું અંધકારમાંથી વસ્તુ બતાવી આપનાર દીપ જેવું, આ શાસ્ત્ર વિજયી છે-૧૫ હરિહરાદિદેવ કદાપિ પ્રત્યક્ષ નથી, સૂર્ય અને ચંદ્ર તથા મેઘ જગતવત્સલ છે તે સદા પ્રત્યક્ષ છે--૧૬ - વિક્રમાદિત્યે સૂર્યને નમન કર્યું અને અતિ ઉત્તમ એવી સગુણાન્વિત સ્તુતિ કરી-૧૭ જેનાથી જ્ઞાન અને કરણરૂપ રવભાવની પ્રવૃત્તિ છે, જેને બાહ્ય રૂપથી કશું આવરણ નથી, જેના પરત્વે શબ્દ અને અર્થ મિથ્યા છે, જે તવરૂપ છે, એ જે જીવરૂપ નિત્ય અને તનુથી વિભક્ત તે ચિકૂપ આકાશને હું રતવું છું-૧૮ ચક્ષુ શ્રવણ રસના ઘાણ વદ્દ, વાક્ પાદ પણિ પાયુ ઉપસ્થ, તથા મન બુદ્ધિને અહંકાર સર્વની સ્થિતિ જેના થકી છે, જે બાહ્ય તેમ આંતર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust