________________ ર૯૩ તેના ઉપર ચાર બારણાંવાળી, રત્નરતંભથી શોભતી, ચાર ઝરૂખા સમેત, માણિજ્યના શિખરવાળ, સુવર્ણ દંડ તથા વૈર્ચ મહિના કલશ હિ, એવી ખંડી સુંદર વિમાનની પેઠે શોભી રહેલી છે-૬૯-૭૦ - તેમાં છત્ર ચામર સમેત તથા વિચિત્ર પૂતળીઓ યુક્ત એવું રમ્ય સિંહાસન આવી રહેલું છે-૭૧ તે ભવસિંહાસન જે ઇંદ્રાસન જેવું છે તેમાં એક અદ્ભુત સુવર્ણ પા લક્ષદલનું આવેલું છે.-૭૨ તે નિરંતર ખીલેલું જ રહે છે, અતિ પ્રસન્ન છે, તેનાં દલ વિડૂર્યમણિનાં છે, અતિ સુગંધિમય અને સુંદર છે, તથા તેજથી તો સૂર્ય કરતાં પણ અધિક છે-૭૩ . એવું મહા આશ્ચર્ય મેં પાળ ઉપર રહીને દીઠું, પણ તેમાં હજી જે અસંભાગ્ય કેતુક છે તે સાંભળ-૭૪ સૂર્યોદય સમયે તે મહાતંભ જલ બહાર દેખાય છે, ને જેમ જેમ સૂર્ય ઉંચે ચઢે છે તેમ તેમ રતંભ પણ બહાર આવી જાય છે–૭૫ મધ્યાહ સમયે સંબિંબને અડકે છે, ને સૂર્ય પશ્ચિમાભિમુખ થાય એટલે પોતાની મેળે જ ઘટવા માંડે છે.-૬ આથમતી વખતે જલ બહાર જરાક રહે છે, તે પછી વધતો એ નથી કે ઘટતો એ નથી ને આખી રાત તેમને તેમ રહે છે-૭૭ ત્યાંના રંક, રાજા, દેશ દેશાવરથી આવેલા લેક સ્ત્રી, બાલક તે કૌતુક દેખે છે.-૭૮ bઈ ધર, સાહસવાળા, વિર્ય અને વિક્રમ પૂર્ણ, તે તંભ ઉપર ગમે તે ઉપાયે કરીને જાય છે-૭૯ * અને પ્રભાત સમયે પેલા કમલમાં બેસીને પછી ઉપર ચઢે છે.-૮૦ - કેટલીક પ્રાણપરિત્યાગનો પ્રસંગ જાણતા છતાં સાહસ કરીને આગળ જાય છે, કેટલાક તાપથી તપીને અધવચથી જ પડે છે--૮૧ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust