________________ તમે ક્યાંથી આવે છે? તમે શાં શાં કૌતુક જોયાં? કયા દેશમાં કયું આશ્ચર્ય છે? એ આદિ વૃત્તાંત મને કહે-૩૧ * તેણે કહ્યું હે રાજેદ્ર ! મારી વાત સાંભળો, હું સોળ વર્ષનો થયો ત્યારથી દેશાવર ફરૂં છું--૩૨ શતદેશમાં હું ભમે, સહસ્ત્ર કેતુક મેં જોયાં, ને આશ્ચર્ય તો લાખે દીઠાં--૩૩ - દેશે દેશે નવું આશ્ચર્ય, ગામે ગામે નવું કેતુક, ને તીર્થે તીર્થે ન પ્રભાવ, એમ જોતો હું અત્ર આ છું-૩૪ : - સાત વષ ફરી ફરીને હું સંતોષી અને શાંત થયો છું, પણ હે સ્વામિન | ભમતે ભમતે મેં ઘણા તુક જોયાં છે-૩૫ અસંભાવ્ય, અનાત, મહાશ્ચર્યકારક, મનોહર, દયાનંદકારક, ‘દેવતાનિર્મિત, એવું મેં પ્રત્યક્ષ દીઠું; પણ કહી શકાય તેમ નથી, કહેતાં કોઈ ખરૂં માને એમ નથી.-૩૬-૩૭ છે જે પ્રત્યક્ષ થાય તેને અસંભાય ન જાણવું, જેવું વાનરસંગીત, તેવી તરતી શિલા-૩૮ - એક પુરમાં પૂર્વે એક વહેવારીઓ રહેતો હતો, તે ધનની આશાથી : વહાણમાણે વેપાર અર્થે ફરતો હતો-૩૮ તેણે એક સ્થલે બત્રીશ હાથની શિલાને તરતી જોઈ, તે પછી જે લેવાનું તે લઈને ઘેર આવ્ય–૪૦ - ભેટ લઈને રાજાને મળવા ગયો ત્યાં રાજાએ પૂછ્યું કે, હે વણિગ્રર! . શું આશ્ચર્ય તમે દીઠું ?--41 તેણે કહ્યું સમુદ્રમાં એક મહટી શિલાને તરતી દીઠી, એ વાત ખોટી હોય તે મારે એક લાખ હરવા–જર ત્યારે રાજાએ કહ્યું કે, જે એ વાત ખરી પડે તો મારે લાખ આપવા માટે તમે કઈ સાક્ષી લાવે-૪૩ - વાણીએ કહ્યું, મારા પિતા છે તેમણે એ શિલા પ્રત્યક્ષ દીઠી છે; પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust