________________ 289 - તમારા દાક્ષિણ્યને લઈને અમને તમારા ઉપર પ્રીતિ આવે અને અમે કદાપિ તમને હા કહીએ તે લોક અમારી પણ નિંદા કરે-૧૮ - સકલકામના પૂર્ણ કરનારે, મનના મનોરથ સાધી આપનારે, એ વરદેવમણિ તે પારકાને ગળે લટકે, તેમાં તેમ લટકાવનારને જ દેશ છે–૨૦ માટે અમે જેનાં અધિષ્ઠાતા છીએ એવા આ ઉત્તમ સિંહાસને જે વિક્રમાદિત્ય જે હોય તે જ બેસે-૨૧ ત્યારે ભેજરાજે ચંદ્રમૂખીને કહ્યું કે યોગ્ય છે, આટલાજ માટે મહાત્મા શ્રી વિક્રમે તમારું અવલંબન કર્યું છે–૨૨ - તમે પક્ષે પણ તેના ગુણ ગાઓ છો તે કહો કે, તે ભૂપાલ કેવો હતો ને તેની ગુણાઢયતા કેવી હતી ?.-23 ચંદ્રમુખી દેવીએ કહેવા માંડયું– હે નરનાયક ! સાંભળે, તમને વિશ્વવિખ્યાત એવો શ્રવિક્રમને ગુણત્કર્ષ સંભળાવું-૨૪ દારિજીથી પીડાતા એવા કોઈકની ભાર્યાનું મનોવાંછિત પૂર્ણ કરવા માટે, પોતે સૂર્ય પાસેથી પ્રાપ્ત કરેલાં એવાં ઉત્તમ બે કુંડલ રાજાએ આપ દીધાં-૨૫ ' ઉજજયિનીમાં આદિત્યથી બેવડા પ્રભાવવાળે શ્રીવિક્રમ રાજા રાજ કરતે હતો–રદ એક વખતે પ્રતીહારે પ્રથમ નિવેદન કર્યા પ્રમાણે કોઈ એક વદેશિ. પુરુષ તેની સભામાં આવ્યું.-૨૭ તેની વિક્રમે આસનાદિથી સંભાવના કરી; જે ભવ્ય છે તેણે ભ૦ અભવ્ય સર્વ પ્રતિ વિનયંતત્પર રહેવું -28 ' ચર, ચાંડાલ, શત્રુ, મિત્ર, પિતૃઘાતક, વૃદ્ધ, યુવા, ગમે તે 5 અભ્યાગત સર્વને ગુરુ છે. 29 કથાશ્રિત વિગ્રહવાળા, વિગ્રહથી પરિત્યક્ત, વિષયમુક્ત, એવા - પાથને રાજાએ કહ્યું -30 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust