________________ 287 - તે વખતે ત્યાં જ એ, દેવતાએ, વંતરાએ, માલેશ્વર શ્રી વિકમની બહુ પ્રશંસા કરી–૨૬ ' અહ સત્પષોને આ કઈક અસકિક અને મહા કઠોરતા ચિત્તમાં + રહેલી છે કે સામો માણસ પ્રત્યુપકાર કરશે એવી બીહીકથી, ઉપકાર કરી તાની સાથે વેગળા ખશી જાય છે–૨૭ ચંદ્રશેખરને આ ઉપકાર કરીને, પૂજય એવા ગુણને આગાર વિક્રમ પિતાને દેશ આ -28 સદા અક્ષય એવો નિધિ પામીને ચંદ્રશેખરે આખી સમુદ્રાંત પૃથ્વીને અનૃણ કરી નાખી–૨૯ અગ્નિમાં હોમાઈ પ્રાપ્ત કરેલ વર બળી મરતા એવા ચંદ્રશેખરને આપે એવા વિક્રમની બરાબર કોણ હોઈ શકે?--૩૦ એમ કહીને સુપ્રભાએ માલવાધીશ શ્રી ભેજને કહ્યું કે તમારામાં જો આવુંઔદાર્ય હોય તે સિંહાસને બેસે-૩૧, ઉત્તમ ભૂપાલ શ્રી વિક્રમાર્ક જેવા ગુણજ્ઞના ગુણોત્કરનું આ પ્રકારનું કીર્તન સાંભળીને વિબુધજનવૃંદથી પરિવૃત એ શ્રી ભોજરાજા પિતાને સ્થાને ગ–૩૨ શ્રી રામચંદ્રસુરિકૃત શ્રીવિક્રમાર્કના સિંહાસનપ્રબંધની સત્તરમી કથા પૂર્ણ થઈ–૩૩ ઇતિ સિંહાસનબ્રાવિંશિકાની સત્તરમી કથા સંપુર્ણ - ફરીથી સારૂ મુહૂર્ત લઇ ભોજરાજ સર્વ સામગ્રી કરાવીને સભામાં આવ્ય–૧ એ ઊત્તમ સિંહાસનની પ્રદક્ષિણા કરીને ક્ષેત્રાધિષ્ઠાયક દેવીની ભકિત પૂર્વક પૂજા કરી- પાંચ લોકપાલને નમસ્કાર કર્યો, દેવતાની સ્તુતિ કરી, સર્વે સાધુને વંદન કર્યું, અને સિંહાસનની પાસે આવ્યે-૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust