________________ 0 0 14 286 . એ સાહસી એ પિતાનો દેહ અગ્નિમાં હેમે છે, પણ હું સર્વ જગતના કષ્ટને હરનાર છું, તો ચંદ્રશેખરનું આવું દુઃખ હું ન ભાંગી શકે ત્યાં સુધી મારું વ્રત મિથ્યા કહેવાય-૧૩-૧૪ - એમ કહી ગપાદુકાએ ચઢી શ્રીવિક્રમાદિત્ય ક્ષણમાં જ ચંદ્રપુર , પહે -15 . રાજ્યાધિષ્ઠાયક દેવીના મંદિરમાં જઈને જરાક ઉભે, તો ત્યાં જેને વિષે રાજા દેહ હેમે છે તે કુંડ -16 વિક્રમા મનમાં વિચાર કર્યો કે દાન, રણ, અને દીતિકાર્ય એટલાં કાર્યમાં વિલંબ કામને નહિ–૧૭ - મહાકષ્ટ અને ભહુ યાચના કરવાનું દુઃખ પમાડીને અથીને જે કાંઈ આપવું તેથી દાતાનું પુણ્ય લેપ પામે છે–૧૮ * . જે કરવું તે પછી એ કરવું ને પહેલું એ કરવું, જે ન કરવા જેવું છે તે પહેલું એ ન કરવું ને પછી એ ન કરવું–૧૯ એ નિશ્ચય કરીને રાજા પિતાનો દેહ જેવો દેવતામાં હોમવા જાય છે કે દેવતા પ્રત્યક્ષ થઈ–૨૦ હે ત્રિભુવનશ્રેષ્ઠ ! નરોત્તમ પાધિપ પપપૈકળતા તારા ઉપર હું પ્રસન્ન છું એમ તે બેલી-૨૧ હે ભૂપ!તું શા માટે દેહ હમે છે? હું તારી ઈચ્છા પૂર્ણ કરવા તૈયાર છું, તારે જે માગવું હોય તે ભાગ–૨૨ ત્યારે વિક્રમે કહ્યું કે મારા ઉપર પ્રસન્ન છે તે આ ચંદ્રશેખરને જે અગ્નિમાં પડવું પડે છે તે બંધ કરા–૨૩ એજ મારી ઈચ્છા છે કે એ રાજા ઉપર કૃપા કરે ત્યારે દેવીએ કહ્યું જ એમ કરીશ-૨૪ . આ મારૂં ને આ પારકું એવી ગણના તે સાંકડા ચિત્તવાળા નીચને હોય છે, બાકીજે ઉદારચરિત છે તેને તો આખી પૃથ્વી એજ પિતાનું કુટુંબ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust