________________ ': અનુચિત ફલ માટે ઈચ્છા. રવજનથી વિરોધ, બલવાન સાથે સ્પર્ધા, પ્રમદાનો વિશ્વાસ,એ ચારે માથામાં શૂલ જાણવા–૮૮ ' ' : ગર્વથી ઉદ્ધત થયેલે રાજા પોતાનું માન ખંડિત થયું એમ જાણી, બહુ ઉગ્ર તપજપથી પિતાની કુલદેવીની આરાધના કરવા મંડ્યો-૮૯.. - સાત ઉપવાસમાંજ કુલદેવતા પ્રત્યક્ષ થઈને બેલી કે તેં મારૂં ઉપા 'સન શા માટે કર્યું છે?—૯૦ હે ચંદ્રશેખર! તારે જે ઈચ્છા હોય તે માગ, સર્વ લેકને સર્વ કામ - પૂરનારી હું તારા ઉપર પ્રગર નું-૮૧ છે ત્યારે રાજાએ કહ્યું માતા! જે મને પ્રસન્ન થયાં હો તો મને અક્ષય સંપત્તિ આપ કે આખી પૃથ્વીને ઋણમુક્ત કરી નાખું–૮૨ - - દેવીએ કહ્યું રાજેન્દ્ર! તારા ભાગ્યા પ્રમાણે મેં તને આપ્યું, પણ એનું જે સાધન છે તે તને કપરૂં લાગશે–૮૨ ) - તારે નિત્ય સાહસ રાખીને તારૂં શરીર અગ્નિમાં હોમવું–પછી તું સાજે થશે–એટલું કરવાનું છે–૮૪ | સર્વ કામ પૂરનારી દેવી આટલું કહીને વાન ગઈ, ને રાજાએ સળગતા કુંડમાં નિત્ય પિતાનું શરીર ઝપલાવવા માંડયું-૯૫ - પ્રસન્ન થયેલી દેવી નિત્યે તેને નવે નવું અંગ આપતી હતી, અને કેશને એ સંપૂર્ણ રાખતી હતી કે દાન કર્યા છતાં કશું ખૂટતું નહિ-૯૬ ! એમ પિતાને દેહ અને રાજા શ્રી ચંદ્રશેખરે વિક્રમ રાજાની પેઠે આખી પૃથ્વીને અતિવર્ષથી ત્રણમુક્ત કરી–૯૭ , કેટલાક દિવસ રહી, અનેક વસ્તુ લેઈ, સ્વસ્તિકિ ભાટ પિતાને ગામ ગયો-૯૮ . . . . . . . . શતલાભ સમેત તે કુશલથી પિતાના પુરમાં આવ્યો અને વિક્રમાકિનાં દર્શન માટે ઉજજયિની તરફ ગયે-૯૮ તેને દેખતાં જ વિક્રમે કુશલ પૂછ્યું અને કહ્યું કે બહુ દિવસે તું જણાય તે ક્યાં આવ્યો હતો ?-100 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust