________________ 271 સુરાંગનાએ કહ્યું કે હવે મારું દર્શન થવાનું નથી, હું તે, સ્વર્ગે જાઉં છું તે રાજ્ય કેને આપશે ? -4 રાજાએ રાજા સુમિત્રને અપાવ્યું, અને એ સુરાંગના જેવી જ એક નારી સાથે તેને મહામહોત્સવથી પરણ, અને દેવાંગના સ્વર્ગે ગઈ ને રાજા પિતાના પુરમાં આવે-૫ એટલું કહીને ભેગનિધિ પૂતળીએ ભોજને કહ્યું કે આવું તમારું ઔદાર્ય હોય તે આ સિંહાસને બેસે–૬–૭ આવો પ્રસિદ્ધ, ઉત્તમ, એ શ્રી વિક્રમનો પ્રબંધ કાને સાંભળીને ધારાધિપૌર્યગુણને ચડતો હવે-૮ શ્રી રામચંદ્રસૂર્યક્ત એવા શ્રીવિક્રમાદિત્યના સિંહાસનપ્રબંધની પંદરમી કથા પૂર્ણ થઈ–૮ ઇતિ સિંહાસનાકાવિંશિકાની પંદરમી કથા સમાપ્ત વળી શ્રીજરાજે ઉત્તમ સામગ્રી કરી આરંભેલું કામ પૂર્ણ કરવાનો સમારંભ ક૧ જે આગળ વ્યર્થ જાય તેવી વાત ઉત્તમ લેક બેલતા નથી, ને જે કાર્ય સિદ્ધ ન થાય તેવું યુગાંતે પણ કરતા નથી–૨. આરંભે ગુરુ અને ધીમે ધીમે ક્ષય પામનારી, અને આરંભે લધુ પણ ધીમે ધીમે ગુરુથનારી, એમ પહેલા પહોરની અને પાછલા પહોરની છાયા જેવી ખલ અને સાધુની મિત્રીને અનુક્રમે જાણવી-૩, કાર્ય આરંભ કરીને અધે આવ્યા પછી મૂકી દે છે તે મધ્યમ જાણવા : અને જે કાર્યથી જ ડરીને પાછા ભાગે છે તે બાયલા તો અધમજ છે–૪, તેમને ઉત્તમ જાણવા જે અનેક પરિભવ અને દેષ વેઠતાં હતાં કાર્ય ને મૂકતા નથી ને શક્તયનુસાર પાર લઈ જાય છે–પ 1. અત્ર આ કલોક કેવલ અસંગત છે પ્રારબ્ધ ન વ વિઘમને એશ્લોક લખ- - વાનું તાત્પર્યું હશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust