________________ 270 - સાહસ તો મનુષ્યનિમાં જ છે, એ વચન હે શ્રીવિક્રમાર્ક ! તમે સત્ય કરી આપ્યું- 92-93 દેવા વિસયસથ્થાનેરા તિખ દુખ સંજુરો - તિરિયા વિવેકવિકલા મણયાણુઈ ધમ્મસામગ્રી-૯૪ હે રાજન ! હું દેવાંગના છુ, માણસને અગોચર છું, પણ તમારી કીર્તિ સ્વર્ગમાં સાંભળીને પરીક્ષા કરવા આવી છું- 95 હે રાજા ! તમને જેવા સયંબિંબ જેવા સાંભળ્યા હતા તેવાજ તમે છો, જેવા ચંદ્ર જેવા જાણ્યા હતા તેવા જ દીસે છે-૯૬ હું તમારા ઉપર પ્રસન્ન થઈ છું, મરજી હોય તે વર માગો, અમારામાં મનવાંછિત ફાર્ય ક્ષણમાત્રમાં સાધવાનું સામર્થ્ય છે --97 જે પૂજયત્વને પામ્યા તેજ પ્રકૃતિપુરુષ છે, હે જનો! દોષ તજીને અતુલ સાહસને ભ; આ શરીર કાંઈ અસાધુનું જ ક્ષેત્ર છે એમ નથી; જેનામાં ગુણ હેય તેજ પૂજય છે, માટે તેમને ભજો-૯૮ જન્મભૂમિથી ભ્રષ્ટ થયે, સમુદ્રને મેજે ચઢી કીનારે ગયે, ત્યાં વનચરોએ લેઈને લાખ કટક રૂપે ચીરી નંખા, પછી વેચા, તોલાય, પછી કઠણ પથરા ઉપર ઘસા, છતાં સુધી ગુણજ સારતો રહે, એવા - ચંદનકિલને સર્વથા ધન્ય છે!—-ગુરુને કોણ ન પૂછે ?--99 હે રત્નપ્રપૂર્ણ એવી આખી પૃથ્વી તમારાથી તેજવાળી છે અમારું રાજય તમે લે અને મારા ઉપર કૃપા કરે-૧૦૦ ત્યારે વિક્રમે પેલી દેવકન્યાને સ્પષ્ટ કહ્યું કે, મારે રાજ્યનું કામ નથી, હું ચણ કરતો નથી, હું તો આપું છું-૧ આવું સાંભળી માથું હલાવીને તે, તમને ધન્ય છે ! તમે તત્વ જાણું - છેએમ ગુણકીર્તન કરવા લાગી–૨ જેને કાંતાના કટાક્ષરૂપી બાણ લાગતાં નથી, જેના મનને કોપરૂપી અશ્ચિને તાપ પ્રજાળી શકતો નથી, મહાન્ વિષયો પણ જેને લેભપાશમાં લઈ શકતા નથી, એ ધીરપુરૂષ ત્રણે લેકને જીત -3 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust